નદીના વહેણ પર દબાણ કરનાર કંપનીને નોટિસ ફટકારાઈ

On: February 5, 2022 1:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મુંદરા, તા.૪

તાજેતરમાં મુંદરા તાલુકાના મોટા કપાયા ગ્રામ પંચાયતની હદમાં ખાનગી સીએફએસસી બર્ડ કંપનીના જવાબદારો દ્વારા ટાવર્સ પૈકીની મંજુર કરાયેલી જમીન ઉપરાંત અમુક ભાગમાં ગૌચર જમીન અને વર્ષો જુના પાણીને વહેણને અવરોાધ ાથાય તેવી રીતે વહેણને પુરી રસ્તો બનાવવામાં આવતા આ મામલે મામલતદારે કંપનીને નોટીસ ફટકારી છે.

રસ્તાની લંબાઈ તેમજ પહોળાઈ વાધારી કુદરતી પાણીના વહેણને દબાવી દેવાતા અરજદાર જય જોષી દ્વારા કલેકટર તેમજ મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર દ્વારા કંપનીને જવાબ રજુ કરવા નોટીસ ફટકારાઈ છે. જો કે, આજાથી ૬ માસ અગાઉ પણ પ્રાગપર અને મોટા કપાયા વચ્ચેના નાળાને અવરોાધવા બદલ મામલતદારને ફરીયાદ કરવામાં આવી હતી. આ નાળાનો ભાગ ક્ષારઅંકુશ પેટા વિભાગ સિંચાઈ ખાતા હસ્તક હોતા તેઓએ આ ફરીયાદ સબબ પંચનામું કરતા તેમાં પણ પાણીના વોકળા ઉપર અમુકભાગમાં માટીનું પુરાણ કરી નદીના વહેણને અવરોાધતા હોવાનું લેખિત કબલ્યું હતું. આ ઉપરાંત સર્કલ ઓફીસર દ્વારા પંચનામું કરાતા તેમાંપણ નદીના નાળાને માટીાથી પુરવામાં આવી રસ્તાની પહોળાઈ વાધારતા વહેણને અસર પહોંચી હતી. જેાથી મામલતદાર દ્વારા કંપનીને તાત્કાલીક નોટીસની બજવણી કરાઈ હતી.બીજીતરફ લોકોએ જણાવ્યું હતું કે, નદીનાળાને અવરોાધરૃપ ાથાય તે રીતેની પરમીશન જો તંત્ર દ્વારા અપાઈ હોય તો કોણે આપી તે સવાલ છે. આવા જવાબદાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!