Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લીંબાયતમાં મોડીરાત્રે પાણીપુરી ખાતા પિતા-પુત્ર ઉપર ઘાતક હુમલો, પિતાનું મોત

[ad_1] – રોડ પર પસાર થતી મહિલાને હુમલાખોર બે પૈકી એકનો ધક્કો લાગતા યુવાને તેને યે લુખ્ખે લોગ, તુમ લડકી કી છેડતી કરતે હો કહેતા હુમલો કરાયો સુરત, : સુરતના પરવત ગામ રોડ પર ગત મોડીરાત્રે ભંગાર વીણવાનું કામ કરતો યુવાન પિતા અને મિત્ર સાથે પાણીપુરી ખાતો હતો ત્યારે રોડ પર પસાર થતી એક મહિલાને … Read more

ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 100 ટકા ખાનગી જમીન સંપાદન: મહારાષ્ટ્રમાં 24 ટકા બાકી

[ad_1] ગુજરાતમાં 5,707 અને મહારાષ્ટ્રમાં 2,110 કરોડ ચુકવાયા રાજ્યમાં 736 હેક્ટર જમીન સંપાદન થઇ ચૂકી છે પરંતુ મહારાષ્ટ્રમાં અધૂરી કામગીરી હોવાથી રેલવે કોર્પોરેશન અને એજન્સીઓ સક્રિય ગાંધીનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી જટીલ બનેલી સમસ્યા હળવી થઇ છે. આ પ્રોજેક્ટ માટે રાજ્યમાં 100 ટકા જમીન સંપાદન … Read more

ઢસામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

[ad_1] – દારૂ ભરેલ કારનો પોલીસે પીછો કરતા ફિલ્મીઢબે દ્રશ્ય સર્જાયા – પોલીસને નિહાળી ચાલકે કારને હંકારી મુકી દિવાલ સાથે અથડાવી : કારમાંથી 367 બોટલ કબજે લેવાય ભાવનગર : ઢસાના ભાવનગર-રાજકોટ હાઇવે માર્ગ પર વાહન ચેકીંગમાં રહેલ પોલીસને નિહાળી કારના ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી મુકી દિવાલ સાથે અથડાવી ચાલક નાસી છુટયો હતો. દરમિયાન પોલીસે … Read more

સુરતઃ વિધાનસભા ચૂંટણી પહેલા આપને ફટકો, 5 કોર્પોરેટર સિવાય અન્ય કોર્પોરેટરો પણ કેટલાક નેતાઓના સંપર્કમાં હોવાની શંકા

[ad_1] – પ્રમાણિકતા નો દાવો કરનારા આમ આદમી પાર્ટીએ પોતાના કોર્પોરેટરો વેચાઈ ગયા હોવાની વાત કરી પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પછી સંપર્ક વિહોણા થતાં સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આટલું જ નહીં પરંતુ આ પાંચ કોર્પોરેટરો ઉપરાંત અન્ય કેટલાક કોર્પોરેટરો પણ ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવાઈ … Read more

વડોદરા: કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી કામનું ભારણ વધતા અધિકારીઓ-કર્મચારીઓ હવે લડતના મૂડમાં

[ad_1] વડોદરા, તા. 04 ફેબ્રુઆરી નાણાભીડનો સામનો કરતાં વડોદરા કોર્પોરેશનમાં મહેકમના પગલે હવે ગૃહયુધ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી વધારાનું ભારણ વેઠતા અધિકારીઓ-કર્મચારીઓની રજૂઆતોની કમિશનરે અવગણના કરતા હવે તેઓ લડતના મૂડમાં જોવા મળ્યા છે. તાજેતરમાં પાંચ અધિકારીઓએ કાયમી નિમણૂકની માંગ સાથે વધારાના ચાર્જ અંગે બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ કર્મચારીઓની પણ … Read more

વડોદરા: ફરી એક વખત શુક્રવારી બજાર ભરાતા તંત્રએ બંધ કરાવ્યું

[ad_1] – વેપારીઓએ તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકારી નારાજગી દર્શાવી વડોદરા, તા. 04 ફેબ્રુઆરી વડોદરા શહેરમાં ભુતડીઝાંપા વિસ્તારમાં ભરાતું શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી કોરોનાના પગલે બંધ છે. આજે વધુ એક વખત શુક્રવારી બજાર ભરાતા વેપારીઓને પોલીસે ખદેડી  બજાર બંધ કરાવ્યું હતું. જેથી વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજિયા કુટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરમાં 100 વર્ષ … Read more

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દિગ્વિજયપ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતો શેર ટ્રેડિંગનો ડબ્બો પકડી પાડ્યો

[ad_1] – શેરનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા, ૧૬ નંગ મોબાઇલ ફોન, ૩ કોમ્પ્યુટરસેટ-ટીવી સહિતની સામગ્રી કબજે કરાઈ  – શેરનો સટ્ટો રમીને કપાત કરનારા મુંબઈ-પુના-રાજકોટ અને જામનગરના અન્ય છ શખ્સોને ફરાર જાહેર કરાયા જામનગર, તા. 04 ફેબ્રુઆરી જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર શેર ટ્રેડિંગનો ડબ્બો ચલાવાઈ રહ્યો છે, અને કેટલાક શખ્સો … Read more

દિલ્હીની ઠગ મહિલા વેપારીએ ઇચ્છાપોરના કારખાનેદારને રૂ. 3.53 કરોડનો ચુનો લગાવ્યો

[ad_1] – શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યા બાદ પેમેન્ટ માટે વાયદા કર્યા, ઠગ મહિલા વિરૂધ્ધ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાઈ હતી (પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર ઇચ્છાપોરના આર.જે.ડી ટેક્સટાઇલ પાર્કના કાપડના કારખાનેદાર પાસેથી રૂ. 3.53 કરોડનું કાપડ ખરીદી પેમેન્ટ માટે હાથ ઉંચા કરનાર દિલ્હીની ઠગ મહિલા વેપારી અને તેના ભાગીદાર સહિત ત્રણ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસમાં … Read more

ઉધના-મગદલ્લા રોડ પર એનઆરઆઇની ચેઇન લૂંટી બાઇક સવાર લૂંટારૂ ફરાર

[ad_1] – યુનિવર્સિટીના ગેટ પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે ચેઇન આંચકીઃ ચેઇન નહીં તૂટતા ચપ્પુ બતાવી રૂ. 80 હજારની ચેઇન લૂંટી લીધી સુરત : દોઢ મહિના અગાઉ અમેરિકાથી પરત આવેલા આઇ.ડી કંપનીના કર્મચારી ઉધના-મગદલ્લા રોડ સ્થિત નર્મદ યુનિવર્સિટી પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે સ્નેચરોએ ચેઇન આંચકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચેઇન નહીં તૂટતા … Read more

મહુવા મા.યાર્ડની ચૂંટણી પૂર્ણ : 37 ઉમેદવારના ભાવી મતપેટીમાં સીલ

[ad_1] – આજે મતગણતરી બાદ પરિણામ – ખેડૂત વિભાગમાં 88.86 ટકા, વેપારી વિભાગમાં 87.47 ટકા અને ખરીદ વેચાણ વિભાગમાં 100 ટકા મતદાન ભાવનગર : મહુવા માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થાપક કમિટી માટે આજે ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ વિભાગના કુલ ૩૭ ઉમેદવારો વચ્ચે જામેલા જંગનું મતદાન થવા પામ્યું હતું જેમાં ખેડૂત વિભાગનું ૮૮.૬૮ ટકા, વેપારી વિભાગનું ૮૭.૪૭ ટકા … Read more

error: Content is protected !!