Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આયા પાસે હોટેલ પરિસરમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ પકડાયું

On: February 4, 2022 11:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સાયલા નેશનલ હાઇવે પર 

– 24006 લીટર કેમિકલ, ટેન્કર સહિત રૂ. 40.24 લાખનો મુદ્દામાલ ઝડપાયો : એકની ધરપકડ કરાઇ 

સાયલા : સાયલા નેશનલ હાઈવે ઉપર આયા ગામ પાસે આવેલી હોટલમાં આવતા  ટેન્કરોમાંથી કેમીકલની ચોરી કરવાના કૌભાંડનો એલ.સી.બી એ પર્દાફાશ કરીને એક વ્યકિતને રૂા.૪૦,૨૪,૫૩૬ના મુદામાલ સાથે ઝડપી લીધો છે. 

 ચુડા તાલુકાનાં ભાણેજડા ગામે રહેતા ગભરૂભાઈ જાગભાઈ ભાંભળા નામના શખ્સ દ્વારા પોતાના સાગરીત કાળુ તથા અન્ય સાગરીતો  સાથે મળી સાયલા હાઈવે ઉપર આયા ગામ પાસે આવેલી પોતાની ન્યુ શકિત હોટલ યુપી,બીહાર,પંજાર,ઝારખંડ નામની હોટલ પાછળ હોટલમાં આવતા કેમીકલના ટેન્કરમાંથી કેમીકલ કાઢવાની ગેરકાયદે પ્રવૃતિ કરે છે તેવી બાતમી મળતા એલ.સી.બી.ની ટીમે દરોડો પાડયો હતો. જેમાં મુખ્ય આરોપી ગભરૂભાઈ ભાંભળા હાજર મળી આવેલા નહોતો.જયારે તેનો સાગરીત કાળુ અને એક અજાણ્યો શ્ખ્સ નાસી ગયા હતા.આ દરોડામાં ટેન્કર નં-જી.જે.૨૩ એ.ટી.૫૮૭૨ નો ચાલક ઉતરપ્રદેશના ઈલાહાબાદ જીલ્લાંનાં દુબાહી ગામનોઅરશદઅલી અહમદઅલી ઝડપાઈ ગયો હતો.

 દરોડા દરમિયાન પોલીસની ટીમે ટેન્કરમાં રહેલા રૂા. ૨૦,૧૦,૪૦૬ની  કિંમત નું ૨૪૦૦૬ લીટર બેન્જીન કેમીકલ,કેમીકલ ભરેલ ટેન્કર રૂા.૨૦લાખ, કેમીકલ ચોરીના વિવિધ સાધનો વિગેરે મળી કુલ રૂા. ૪૦,૨૪,૫૩૬નો મુદામાલ જપ્ત કરી ટેન્કર ચાલકની અડક કરી હતી આ અંગે સાયલા પોલીસમથકમાં ગભરૂભાઈ જાગભાઈ ભાંભળા,કાળુ, અજાણ્યોે શખ્સ અને ટેન્કર ચાલક અરશદ અલી એમ ચાર શખ્સો સામે આઈ.પી.સી ૪૦૭,૨૮૫,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!