Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિજાપુર: હત્યા કેસના દોષિત ત્રણ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

[ad_1] મહેસાણા,તા.31 મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આવેલા ટીબી હોસ્પિટલ વિસ્તારમાથી સાત વર્ષ અગાઉ અમદાવાદના એક શખસનું અપહરણ કરી હત્યા કરવાની ઘટના બની હતી. આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સેસન્સ કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૃ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. અમદાવાદમાં રહેતા જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બારોટને ધંધામાં ખોટ જતાં વર્ષ ૨૦૧૪માં વિજાપુરના ટીબી વિસ્તારમાં … Read more

બાયડમાં પડતર પ્રશ્રો મુદ્દે સફાઇ કામદારો આજે હડતાલ પાડશે

[ad_1] બાયડ ,31 ગુજરાત વાલ્મિક સમાજના સફાઈ કામદારો જુદા – જુદા પ્રશ્ન માટે એક દિવસ સફાઈ બંધ માટે હડતાલ પાડશે. બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાયડ નગરપાલિકા કચેરીમાં સફાઈ કામદાર ફરજ બજાવતા તા.૧-૧-૨૦૨૨ ના રોજ એક દિવસની સફાઈ કામદારો સફાઈ કરશે નહી સફાઈ કામદારોને જેવા કે તેમના ૧૧ પ્રશ્નો માટે રજુઆત કરવામ આવી હતી. ૧૬૨ નગરપાલિકામાં … Read more

અરવલ્લી જિલ્લામાં વર્ષમાં 14 હત્યા અને 14 ખૂનના પ્રયાસના ગુના નોંધાયા

[ad_1] મોડાસા,તા.31 વર્ષ ૨૦૨૧નું વર્ષ જિલ્લાવાસીઓ માટે કેટલીય બાબતોને લઈ સવમુ નીવડયું હતું. કોરોનાની બીજી લહેર જિલ્લામાં ઘાતક નીવડી હતી અને વધતી જતી મોંઘવારી,આર્થિક સંકડામણને લઈ કેટલાય લોકો વ્યથીત થયા હતા. ત્યારે ગત વર્ષ દરમિયાન અરવલ્લી જિલ્લામાં ચોરી,ઘરફોડ,અપહરણ, વ્યથા સહિત હત્યાના ગુનાઓનો ગ્રાફ પણ ઉંચકાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા નોંધાયેલા ચોરીના ગુનાઓની સામે વર્ષ … Read more

બનાસકાંઠામાં 2.15 લાખ બાળકોને કોરોનાની રસી અપાશે

[ad_1] પાલનપુર,તા.31 બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓને રસીકરણમાં આવરી લેવામાં આવશે. રાજ્યમાં કોરોના રસીકરણમાં યુવાનો અને વૃદ્ધ લોકોને આવરી લીધા બાદ હવે બાળકોને કોરોનાની વેકસીનના આવરી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં … Read more

૨૦૨૧નું વર્ષ ફિક્કુ રહ્યુ, ૨૦૨૨નું વર્ષ મંગળમય નિવડે તેવી આશા

[ad_1] ભુજ,શુક્રવાર કોરોના મહામારી, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસિૃથતી વચ્ચે કચ્છવાસીઓ પણ ૨૦૨૧માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારુ ૨૦૨૧નું વર્ષ પ્રવર્તમાન કોરોનાની મહામારીના કારણે ૨૦૨૦ તેમજ ૨૦૨૧નું વર્ષ મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે ૨૦૨૧ના વર્ષને અલવીદા કરવામાં આવી હતી.  કચછમાં નાઈટ કફર્યુ ન હોવાથી યુવાધન ્દ્વારા કયાંકને કયાંક પોલીસને અંધારામાં રાખીને પાર્ટીઓના આયોજનો … Read more

ભુજમાં હિંદુ પરિવારનું મૃત બાળક મુસ્લિમ પરિવારને સોંપી દેવાયુ

[ad_1] ભુજ, શુક્રવાર  ભુજની સિવિલ હોસ્પિટલમાં આજે આાધાતજનક ઘટના ઘટી હતી. એક મુસ્લિમ મહિલાને ત્રણ દિવસ પુર્વે ઓપરેશનાથી બાળકીનો જન્મ થયો હતો. જેની તબિયત નાજુક હોવાથી શિશુવિભાગમાં પેટીમાં રાખવામાં આવી હતી. જો કે, આજે સવારે જી.કેના જવાબદારોએ પરીવારજનોને બાળક મૃત્યુ પામ્યું હોવાનું જણાવીને બોડી સુપરત કરી હતી. પરંતુ, દફનવિાધી કરવા સમયે અચાનક પિતાની નજર પડતા … Read more

ભુજમાં ૧૭૦૦ રૃપિયાની લાંચ લેતા પકડાયેલા એજન્ટને બે વર્ષની કેદ

[ad_1] ભુજ, શુક્રવાર જમીનના હક્કપત્રકની નોંધો મેળવવા ઈ-ધારા શાખાના કર્મચારીએ ૫ હજારની લાંચ માંગી હતી જેમાં રકઝકના અંતે ૧૭૦૦ નક્કી થયા બાદ આ રકમ લાંચ સ્વરૃપે લીધા બાદ પકડાઈ જવાના ૭ વર્ષ પૂર્વેના કિસ્સામાં આરોપીને બે વર્ષની સખદ કેદની સજા ફટકારવામાં આવી છે. ભુજના સંજયનગરીના રહેવાસી એવા ફરિયાદીના સસરાની ફુલરા ગામે જમીન આવેલી હોવાથી તે … Read more

મ્યુનિ. હેલ્થ કમિટીએ પશુ માલિકો પાસેથી વસુલાતો ચાર્જ બમણો કરવાની દરખાસ્ત પરત કરી

[ad_1] અમદાવાદ,શુક્રવાર,31 ડીસેમ્બર,2021 અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપરથી રખડતા પશુઓના ત્રાસને નિયંત્રિત કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ તંત્રને આદેશ કર્યો હતો.મ્યુનિસિપલ કમિશનર દ્વારા રખડતા પશુઓના ત્રાસને અટકાવવાના કાયમી પગલાના ભાગરુપે જે પશુ માલિક તેમના પશુને છોડાવવા આવે એની પાસેથી મ્યુનિ.દ્વારા વસુલવામાં આવતા હાલના વહીવટી તેમજ નિભાવ ચાર્જ બમણો કરવા હેલ્થ કમિટી સમક્ષ મંજુરી … Read more

Video: વડોદરામાં દારૂ પીધેલા પુત્રની ધરપકડ થતાં ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

[ad_1] વડોદરા, તા. 1 જાન્યુઆરી 2021, શનિવાર 31 નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી ત્યારબાદ તેની ભાજપ કોર્પોરેટર … Read more

હિંમતનગરમાં ટયુશનિયા શિક્ષકના ઘરે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

[ad_1] હિંમતનગર, તા. 31 હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર વિજ્ઞાાન પ્રવાહના ટયુશનિયા શિક્ષકના ત્યાં શુક્રવાર સવારે તપાસથી હડકંપ મચ્યો હતો. તપાસ માટે ટીમો આવ્યાનું લીક કરી દેવાતાં વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા પરંતુ દિવસ દરમ્યાન શહેરમાં ટયુશનિયા શિક્ષકોના ત્યાં તપાસનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સાબરકાંઠા ડી.ઈ.ઓ.એ મેં ટીમને સૂચના આપી હતી પરંતુ શું … Read more

error: Content is protected !!