Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બનાસકાંઠામાં 2.15 લાખ બાળકોને કોરોનાની રસી અપાશે

On: January 1, 2022 3:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.31

બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં
અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ
અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓને રસીકરણમાં
આવરી લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના રસીકરણમાં યુવાનો અને વૃદ્ધ લોકોને આવરી
લીધા બાદ હવે બાળકોને કોરોનાની વેકસીનના આવરી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં
આવ્યો છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા  જિલ્લામાં ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતા ૨.૧૫ લાખ
વિદ્યાર્થીઓ માટે આગામી તા.૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન કોરોના રસીકરણ અભિયાન હાથ
ધરવામાં આવશે.જેમાં આરોગ્ય વિભાગની ૭૫૯ ટીમો દ્વારા દૈનિક વિવિધ સ્થળો પર કેમ્પ
યોજી ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે.
અને પાંચ દિવસમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાક મુકવામાં આવ્યો છે.જોકે
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસ રસીકરણ અભિયાન હાથ ધરી બાળકોને કોરોના
સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!