Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બાયડમાં પડતર પ્રશ્રો મુદ્દે સફાઇ કામદારો આજે હડતાલ પાડશે

On: January 1, 2022 4:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ ,31

ગુજરાત વાલ્મિક સમાજના સફાઈ કામદારો જુદા – જુદા પ્રશ્ન
માટે એક દિવસ સફાઈ બંધ માટે હડતાલ પાડશે.

બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાયડ નગરપાલિકા કચેરીમાં
સફાઈ કામદાર ફરજ બજાવતા તા.૧-૧-૨૦૨૨ ના રોજ એક દિવસની સફાઈ કામદારો સફાઈ કરશે નહી
સફાઈ કામદારોને જેવા કે તેમના ૧૧ પ્રશ્નો માટે રજુઆત કરવામ આવી હતી. ૧૬૨
નગરપાલિકામાં ૫૦ ટકા ભરતી પ્રક્રિયામાં રોસ્ટર મુજબ થતો અન્યાય જે લોકો વર્ષોથી
સફાઈ કરતા હોય તેઓને અળગા રાખી અન્ય લોકોને લેવામાં આવે છે. તો ૫૦ ટકા ભરતી
પ્રક્રિયામાં રોસ્ટર પ્રથા બંધ કરી સીધી ભરતી કરવી
, ગુજરાત સફાઈ
કામદારોને કોન્ટ્રાક પધ્ધતિ લઘુતમ વેતન તથા એ.પી.એફ આપવામાં આવતું નથી.

 પાંચ વર્ષથી આઉટ
સોસીંગમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા
, વાલ્મીક સમાજની
શિક્ષણ ક્ષેત્રે ૨ ટકા ની અનામત આપવામાં આવે
, ગુજરાતમાં વર્ગ
– ૪ ની ભરતી પ્રક્રિયા કેટલાક વર્ષ થી બંધ છે તે ભરતી પ્રક્રિયા ચાલુ કરી તે
અનુંસધાને બાયડ નગરપાલિકા તથા બાયડ પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!