Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા કોર્પોરેશનમાં નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત

[ad_1] – સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે આઉટસોર્સિંગ કરવું પડે છે વડોદરા, તા. 01 જાન્યુઆરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની નિવૃતી બાદ નવી ભરતી નહીં થતાં સ્ટાફની અછત તેમજ સ્કીલ્ડ સ્ટાફ નહીં હોવાથી ખાસ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનો ચલાવવા માટે મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશનને આઉટસોર્સિંગ નો સહારો લેવો પડે છે. … Read more

કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે ખ્રિસ્તી નવા વર્ષની વડોદરામાં ફિક્કી ઉજવણી

[ad_1] વડોદરા, તા. 01 જાન્યુઆરી કોરોના મહામારી, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસિૃથતી વચ્ચે વડોદરાવાસીઓ પણ 2021માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારુ 2022નું વર્ષ  મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે 2021ના વર્ષને અલવીદા કરવામાં આવી હતી. ખાસ કરીને ગઈકાલે રાત્રે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા એકત્ર થતા હોય છે. ચાર વ્યક્તિઓના … Read more

વડોદરા: ફતેગંજ વિસ્તારમાં પોલીસે રાત્રે 9 વાગ્યે રસ્તા બંધ કરી દેતા નવા વર્ષની ઉજવણી રાત્રે બાર વાગ્યે થઈ નહીં

[ad_1] વડોદરા, તા. 01 જાન્યુઆરી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી ધામધૂમથી થતી હોય છે અને લોકોના ટોળા ઉમટી પડતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન પુરુ નામ અને કારણે આ વિસ્તારમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી ફિક્કી થઈ હતી તેની પાછળનું મુખ્ય કારણ લોકો ઉજવણી માટે આવ્યા પરંતુ રાત્રે 09:00 થી … Read more

વડોદરા: થર્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખી પોલીસનું ચેકિંગ, નશામાં વાહન ચલાવનાર 27 અને 104 પીધેલી હાલતમાં ઝડપાયા

[ad_1] – થર્ટી ફર્સ્ટ અને રાત્રિ કરફ્યુને અનુલક્ષી વડોદરા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી સઘન નાઇટ પેટ્રોલિંગ કર્યું વડોદરા, તા. 01 જાન્યુઆરી થર્ટી ફર્સ્ટ અને રાત્રિ કરફ્યુને અનુલક્ષી વડોદરા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી વિવિધ વિસ્તારોમાં સઘન નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવતાં 27 વ્યક્તિ , લથડીયા ખાતા 104 પીધેલા અને … Read more

મેઘરજમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

[ad_1] મેઘરજ તા.31 મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યુરીયા ખાતરની અછત ઉભી થવાના કારણે ખેડુતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રવી સીઝનના ટાણે ખેડુતો ખેતી કામ પડતા મુકીને યુરીયા ખાતર લેવા સવારથી લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડતુ હોય છે અત્યારે રવી પાકમાં યુરીયા ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તાલુકા મથકે ખાતરનો … Read more

નર્મદાની ભૂગર્ભ પાઈપલાઈન યોજના ખેડૂતો માટે મૃગજળ સમાન

[ad_1] પાલનપુર તા.31 વાવ અને સુઈગામ તાલુકામાં સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે કરોડો રૃપિયાનાં ખર્ચે ભૂગર્ભ પાઈપલાઇન થકી ખેડૂતોના ખેતરોમાં કુંડીઓ બનાવવામાં આવી છે.તો વળી રાજ્ય સરકાર દ્વારા ડીઝલથી ચાલતા ફાઈટર પણ આપવામાં આવ્યાં હતાં. તે કુંડીઓ પરથી આજુબાજુનાં ખેડૂતો પાણી લઈ શકે પરંતુ ભૂગર્ભ પાઈપલાઈનમાં નર્મદાનું પાણી કેટલીય જગ્યાએ આવતું ન … Read more

2021ના અંતિમ દિવસે વડાલી યાર્ડમાં મણ કપાસના ભાવ રૂ. 2021 બોલાયા

[ad_1] વડાલી તા. 31 ઉત્તર ગુજરાતના કપાસના વેપારીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બનેલા વડાલી માર્કેટયાર્ડમાં ૨૦૨૧ સાલના અંતિમ દિવસે કપાસની સાત ગાડી આવક થતા પ્રતિ ૨૦ કીલોના ભાવ ૧૬૫૦ થી ૨૦૨૧ બોલાયા હતા. ઇતિહાસમાં પહેલીવાર કપાસના ભાવ બે હજારને પાર બોલાતા કપાસ વેચવા આવેલા ખેડુતો ગેલમાં આવી થર્ટીફસ્ટની ઉજવણી યાર્ડમાં કરી વર્ષને વિદાય આપી … Read more

100 કરોડના ખર્ચે પ્રવાસનના વિકાસ માટે સીમા દર્શનનો પ્રોજેક્ટ

[ad_1] વાવ, તા.31 ઇન્ડોપાક. બોડર નડાબેટ ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડથી વધુના ખર્ચે પ્રવાસનના વિકાસ માટે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનું કામ પૂર્ણ થતાં ટૂંક સમયમાં તેનુ લોકાર્પણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ અને બીએસએફના સહયોગથી સો કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન … Read more

બનાસકાંઠામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, મહેસાણા-ઊંઝા સહિત કોરોનાના વધુ બે કેસ

[ad_1] મહેસાણા, તા.૩૧ વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેરનો બિલ્લીપગે પેસારો થયા બાદ છેલ્લાં ત્રણેક દિવસમાં મહેસાણા જિલ્લામાં એકાદ ડઝનેક કોરોનાના નવા કેસ નોંધાવાના પગલે સબ સલામતના ઢોલનગારા ટીપતાં આરોગ્ય તંત્રના બાબુઓની લાલિયાવાડી છતી થઈ રહી છે. બે દિવસ અગાઉ કોરોનાના ત્રણ નવા કેસ આવ્યા બાદ ગઈકાલે ગુરુવારે એક જ દિવસમાં મહેસાણા શહેરમાં પાંચ, કડીમાં ત્રણ … Read more

આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

[ad_1] – સુરત રેલ્વે પોલીસની હદમાં ત્રણ વર્ષ પહેલાં બનેલાં ગુનામાં આરોપી રાજારામ વિશ્વકર્મા ને તમામ ગુનામાં દોષી ઠેરવાયો (પ્રતિનિધિ દ્વારા)સુરત,શુક્રવાર આજથી ત્રણેક વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસે આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામના કરીને તેના પગમાંથી ચાદીના સાકળા લુટવાના કેસમાં જેલભેગા કરેલા આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલત ના જજ શ્રીમતી આરતીબેન અદ્વેત વ્યાસે … Read more

error: Content is protected !!