અરવલ્લી જિલ્લામાં 2021માં કોરોના રસીના 14,44,702 ડોઝ અપાયા
[ad_1] મોડાસા,તા. 31 જિલ્લામાં ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ ને રસીકરણ કામગીરીને તેજ બનાવવા પ્રયાશો હાથ ધરાયા છે. વર્ષ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી જિલ્લામાં હાથ ધરાયેલા કોવીડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ ૭૦૦૯૧૬ નાગરિકોને પ્રથમ અને ૭૪૩૭૮૬ નાગરિકોને કોવીડ-૧૯ રસીનો બીજો ડોઝ પૂરો પડાયો છે અને આ વ્યાપક રસીકરણ ઝુંબેશ હેઠળ જિલ્લામાં … Read more




