Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અરવલ્લી જિલ્લામાં વર્ષમાં 14 હત્યા અને 14 ખૂનના પ્રયાસના ગુના નોંધાયા

On: January 1, 2022 3:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.31

વર્ષ ૨૦૨૧નું વર્ષ જિલ્લાવાસીઓ માટે કેટલીય બાબતોને લઈ સવમુ
નીવડયું હતું. કોરોનાની બીજી લહેર જિલ્લામાં ઘાતક નીવડી હતી અને વધતી જતી મોંઘવારી
,આર્થિક
સંકડામણને લઈ કેટલાય લોકો વ્યથીત થયા હતા. ત્યારે ગત વર્ષ દરમિયાન અરવલ્લી
જિલ્લામાં ચોરી
,ઘરફોડ,અપહરણ, વ્યથા સહિત હત્યાના ગુનાઓનો ગ્રાફ પણ ઉંચકાયો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા નોંધાયેલા ચોરીના ગુનાઓની
સામે વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ ૧૮૧ ગુના ચોરીના નોંધાતાં લોકોના જાનમાલ ની સલામતીને
લઈ પ્રશ્નો ઉઠયા હતા.આ વર્ષ દરમ્યાન ઘરફોડના ૭૪
,ઠગાઈના ૩૫, અપહરણના ૬૬ અને જુગાર, છેડતી,એટ્રોસીટી
પોસ્કો સહિતના  ૪૪૬ ગુનાઓ મળી કુલ ગુનાઓનો
ગ્રાફ વધ્યો હતો. અરવલ્લી જિલ્લા રાજયનો સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી
અવારનવાર ઘુસાડવામાં આવતી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અટકાવવામાં પોલીસ જવાનોને ચાંપતો
ચોકી પહેરો ગોઠવવાની ફરજ પડી રહી છે. જિલ્લામાં મંજૂર પોલીસ મહેકમ સામે ૩૫૦થી વધુ
પોલીસ કર્મીઓની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૧ દરમિયાન ગુનાઓનો
ગ્રાફ ઉંચકાયો છે. હાથમાં દંડાને બદલે મોબાઈલ સાથે જોવા મળતી પોલીસની કામગીરી ગુનો
બનતો અટકાવવા કરતાં ગુનો બન્યા પછીની કાર્યવાહી પૂરતી સીમીત બની છે.

જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય એમ  ૨૦૨૧ દરમિયાન ખૂનના ૧૪, ખૂનના
પ્રયાશના- ૧૪
, ઘરફોડના ૭૪,વ્યથાના ૯૬,અપહરણના ૬૬,રાયોટીંગના ૨૯,ઠગાઈ
અને વિશ્વાસઘાતના ૩૯
,ધાડના-૫ અને ચોરીના ૧૮૧ થી વધુ ગુનાઓ
નોંધાયા છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન ૧૦૦૦ થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે
,
તે પૈકી કેટલાક ગુનાઓ ઉકેલવામાં અને આરોપીઓને ઝડપી લેવામાં જિલ્લા
પોલીસને સફળતા પણ મળી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!