જોડીયા પંથકમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો ભરખી ગયો
[ad_1] – ખંભાળિયા પંથકના ક્લીનર યુવાનને ટ્રકની કેબીન પરથી પસાર થઈ રહેલી વીજ લાઈન માંથી વીજઆંચકો લાગ્યો જામનગર, તા. 03 જામનગર જિલ્લાના જોડીયા ગામમાં સીમ વિસ્તારમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના ક્લીનર ખંભાળિયા પંથકના એક યુવાનનું ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઇનમાંથી એકાએક વીજઆંચકો લાગતાં કરૂણ મૃત્યુ નિપજયુ છે. જે … Read more




