Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: 15થી 18 વર્ષીય કિશોરોના રસીકરણ અભિયાન, કેટલાક વિદ્યાર્થી ને ચક્કર આવ્યાના કિસ્સા

On: January 3, 2022 9:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા શહેરમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ અભિયાન નો શુભારંભ થયો હતો  રસીકરણ અભિયાન દરમિયાન રસીકરણના ડોઝ મેળવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે.

વડોદરા શહેર અને જિલ્લામાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના ની રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરા શહેર જિલ્લાની 45૦ શાળાઓમાં ભણતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ને માત્ર ચાર દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વડોદરામાં હાલ 79 શાળાઓમાં પ્રથમ દિવસે 20 હજાર વિદ્યાર્થીઓને રસીકરણનો ટાર્ગેટ છે . માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે બપોરના ૩ વાગ્યા સુધી શાળાઓમાં રસીકરણ ની પ્રક્રિયા ચાલુ રહેશે ડી.ઈ.ઓ કચેરીએ શાળાઓને સો ટકા રસીકરણ માટે ટાર્ગેટ આપ્યો હોવાથી વિદ્યાર્થીઓને તથા તેમના વાલીઓને ફોન કરીને શાળા સંચાલકોએ સ્કૂલમાં રસી લેવા માટે હાજર રહેવાનો આગ્રહ કર્યો છે કેટલીક શાળાઓએ ઓનલાઈન મીટીંગ બોલાવી વિદ્યાર્થીઓને રસીકરણ માટે હાજર રાખવા અપીલ કરી છે વડોદરામા ઠેરઠેર બાળકોનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કોરોનાથી રક્ષણ મેળવવા રસી નો પ્રથમ ડોઝ દીધો હતો .રસીકરણ ની પ્રક્રિયા દરમિયાન કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓને ચક્કર આવી ને ઢળી પડવાના બનાવ પણ સામે આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!