જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા પ્રદૂષણના મુદ્દે સ્થાનિક રહેવાસીઓનો ઉગ્ર વિરોધ
[ad_1] – સ્થાનિક વોર્ડ નંબર બે અને ચાર ના કોર્પોરેટરો ની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓનું મહા પાલિકાની કચેરી માં હલ્લાબોલ – ‘કંપની ભગાવો, પ્રદુષણ અટકાવો’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાતાં મહાપાલિકાની કચેરી ના ગેટ બંધ કરાયા જામનગર, તા. 03 જાન્યુઆરી જામનગરના ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ને લઈને સ્થાનિક … Read more




