પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના બે પુત્ર નશાની હાલતમાં પકડાયા
[ad_1] ઉદયપુર અને જેસલમેરથી ન્યૂ યર ઉજવી પાછા ફરતા હતા પત્ની ફીઝુ સાથે વિવાદથી ચર્ચામાં રહેલો મોનાંગ નંદાસણ પાસે પકડાયો નાનો પુત્ર પ્રિયેશ અને પુત્રવધૂ શામળાજી પાસે પિધેલી હાલતમાં ઝડપાયા બે વોલ્વો કાર કબજે: પ્રિયેશ પાસે જીંદાલ ગુ્રપની વોલ્વો કાર પણ કબજે મહેસાણા, મોડાસા : 31 ડીસેમ્બરની ઉજવણીમાં પોલીસની કડક કાર્યવાહીના કારણે અનેક માલેતુજાર નબીરા … Read more




