Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઘરમાંથી ગાંજાની પડીકીઓ વેચતો શખ્સ ઝડપાયો, સોખડાનો સપ્લાયર ફરાર

[ad_1] વડોદરા, તા. 30 વડોદરાના સમા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી 1 કિલો ઉપરાંત નો ગાંજો કબજે કર્યો છે. અભિલાષા ચાર રસ્તા વિસ્તારમાં વિહળ કૃપા સોસાયટીમાં રહેતા મુકેશ દેવજીભાઈ સવાણી પોતાના મકાનમાં ગાંજાની પડી ગયો વેચતા હોવાની વિગતો ને પગલે ફતેગંજ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનના પહેલા માટે તપાસ કરતા વજન … Read more

ગોરવામાં મકાનની ટેરેસ પર જુગાર રમતા સાત ઝડપાયા, રોકડા અને મોબાઇલ કબજે

[ad_1] વડોદરા, તા. 30  વડોદરાના ગોરવા વિસ્તારમાં મકાનની ટેરેસ પર જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે. ગોરવા ગામ માં મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા પ્રજાપતિ પ્લેટની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રહેવાની વિગતોને પગલે ગઈ મોડી સાંજે ગોરવા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે (1) પ્રજાપતિ ફ્લેટમાં રહેતા મહેશ અરવિંદભાઈ ઠક્કર (2) સુનિલ ધોન્ડુરામ … Read more

ટ્રેનમાં શૌચાલયમાં ગયેલી મહિલાના પર્સની ઉઠાંતરી

[ad_1] વડોદરા,તા.30 વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાં મહિલા પ્રવાસી શૌચાલયમાં ગઇ તે વખતે કોઇ ગઠિયો ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી રોકડ,  ત્રણ મોબાઇલ અને દાગીના મૂકેલ પર્સની ઉઠાંતરી કરી ગયો  હતો. આ અંગેની વિગત એવી છે કે મુંબઇના સુભાષનગરમાં રહેતા સુરેશભાઇ મોહનલાલ જૈન તા.૧૩ના રોજ બાન્દ્રા-ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પત્ની સાથે બેસી માવલી રેલવે … Read more

સીમાડાના પેટ્રોલ પંપ માલિકની ઓળખ આપી મેનેજર પાસેથી 50 હજાર લઇ ગઠિયો રફુચક્કર

[ad_1] – મેનેજર અને પંપ માલિકના પુત્રને કહ્યું 50 હજારના છૂટા તરીકે 200ની નોટ આપીશ, તમે મને 2000 અને 500ની નોટ આપો કહી લઇ ગયો (પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર સીમાડા નાકા સ્થિત જી.એમ. પટેલ નામના પેટ્રોલ પંપના માલિક અને મેનેજરને બાજુના દુકાનદાર તરીકેની ઓળખ આપી ગઠિયો 50 હજારના છૂટા તરીકે 200 રૂપિયાની નોટ આપવાનું કહી … Read more

કડકડતી ઠંડીમાં આગોતરી જાણ કે વૈકલ્પિક વ્યવસ્થા ન અપાઇ

[ad_1] અમદાવાદ, બુધવાર વાસણાના સૌરભનગરમાં ૩૦ વર્ષથી પણ વધુ સમયથી આવેલી ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. અરજદારો તરફથી ફરિયાદ કરાઇ હતી કે આવી ઠઁડીમાં તેમને કોઇ આગોતરી સૂચના કે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે. જેથી હાઇકોર્ટે અરજદારોને વચગાળાની રાહત આપતા નિર્દેશ કર્યો છે કે હાલ આ પ્લોટ … Read more

આંબેડકર ઓપન યુનિ.ના ફભની નિમણૂક સામે પિટિશન

[ad_1] અમદાવાદ, બુધવાર અમદાવાદ સ્થિત બાબસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂકને ગુજરાત હાઇકોર્ટમાં પડાકરી છે. નિયુક્ત કુલપતિ જરૃરી અનુભવ ન ધરાવતા હોવાનો તેમજ તેમની પસંદગી યોગ્ય ન હોવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે યુનિવર્સિટી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી નવમી ફેબુ્રઆરીના રોજ નિયત કરી છે. અરજદાર દ્વારા આ અંગે બે વર્ષ પહેલા … Read more

વેપારીઓએ કાપડ માર્કેટની લાઇટો બંધ કરી 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો

[ad_1] અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2021,બુધવાર અમદાવાદમાં બુધવારે મોડી સાંજે ગારમેન્ટ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ-કારીગરોએ માર્કેટની બહાર વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. માર્કેટ-દુકાનની લાઇટો બંધ કરીને મીણબત્તી, મોબાઇલની ટોર્ચ કરીને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે તા.૩૦ ડિસેમ્બરના રોજ બંધનું એલાના આપ્યું હતું. જેમાં અમદાવાદમાં તમામ કાપડ … Read more

વાવ પંથકમાં નર્મદા કેનાલ પર પ્રોટેક્શન દીવાલોની કામગીરી અધૂરી છોડી દેવાઈ

[ad_1] પાલનપુર,તા.29 બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વાવ સુઇગામ વિસ્તારમાં કેનાલો વારંવાર કાગળની જેમ તૂટી રહી છે જેને લઈ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ વાવ ભ્રષ્ટ અધિકારીઓનાં પાપે અનેક જગ્યાઓ પર પ્રોટેક્શન દીવાલો અને જૂના સાયફનની જગ્યાએ નવા સાયફન બાંધવાની કામગીરીઓ પણ અધૂરી પડી છે જેને લઈ તંત્ર દ્વારા … Read more

વારાહી પંથકમાં ૬૫ રહેણાંક મકાનમાં વીજ ચોરી ઝડપાઈ

[ad_1] રાધનપુર,તા.29 સાંતલપુર તાલુકા મથક વારાહી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી. અને રહેણાંક વિસ્તારના ૬૫ જેટલા કનેક્શનો માંથી વીજ ચોરી ઝડપી વીજ ચોરી કનારાઓને પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સોમવારના દિવસે ડીસા સિદ્ધપુર પાલનપુર મહેસાણા અને વારાહી એમ મળી … Read more

સ્માર્ટસિટીનું મિસમેનેજમેન્ટ , ગોતા કોમ્યુનિટી હોલનું પાંચ મહિના પહેલાં લોકાર્પણ છતાં હજુ ઉપયોગ બંધ

[ad_1]          અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021 ઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં શૂરા સાબિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના શાસકોનું મિસમેનેજમેન્ટ બહાર આવવા પામ્યું છે.પાંચ મહિના અગાઉ ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં કોમ્યુનિટી હોલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.જેનો ઉપયોગ હજુ સુધી શરુ કરવામાં આવ્યો નથી.આ જ પરિસ્થિતિ સ્વિમિંગ પુલ,જીમનેશીયમ અને ટેનિસ કોર્ટની … Read more

error: Content is protected !!