જામનગર શહેર માં કોરોનાની વણથંભી રફતાર: ગઈકાલે કોરોના ના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર ની દોડધામ
[ad_1] – ગ્રામ્ય વિસ્તારમાં નવ દિવસની બ્રેક પછી ગઈકાલે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા – જામનગર તાલુકાના બે તથા જામજોધપુરના એક કેસનો સમાવેશ જામનગર તા 3૦, જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, અને જામનગર શહેરમાં કોરોના ના કેસ બમણા થયા છે, અને ગઈકાલે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.જે કોરોનાનુ સંક્રમણ … Read more




