માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં એકમ કસોટીનો પ્રારંભ
[ad_1] પાલનપુર તા.29 બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લાની સરકારી તેમજ ખાનગી મળી કુલ ૫૯૮ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ માં ભણતા ૧૫૨૮૧૦ વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવશે જોકે ગત વર્ષે કોરોનાને લઈ વિદ્યાર્થીઓને માસ પ્રમોસનથી ઉત્તીર્ણ કરાયા હતા. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની … Read more




