Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ટ્રેનમાં શૌચાલયમાં ગયેલી મહિલાના પર્સની ઉઠાંતરી

On: December 30, 2021 6:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.30 વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાં મહિલા પ્રવાસી શૌચાલયમાં ગઇ તે વખતે કોઇ ગઠિયો ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી રોકડ,  ત્રણ મોબાઇલ અને દાગીના મૂકેલ પર્સની ઉઠાંતરી કરી ગયો  હતો.

આ અંગેની વિગત એવી છે કે મુંબઇના સુભાષનગરમાં રહેતા સુરેશભાઇ મોહનલાલ જૈન તા.૧૩ના રોજ બાન્દ્રા-ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પત્ની સાથે બેસી માવલી રેલવે સ્ટેશન જતા હતાં. મળસ્કે વડોદરા રેલવે સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી હતી ત્યારે ઊંઘમાંથી જાગેલા સુરેશભાઇના પત્ની લઘુશંકા માટે ગયા હતાં. તેઓ પરત ફર્યા ત્યારે બ્રાઉન કલરની હેન્ડબેગ સીટ પરથી ગાયબ હતી.

આ બેગમાં રૃા.૧૫ હજાર રોકડા, ત્રણ મોબાઇલફોન, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ તેમજ રાડો કંપનીની ઘડિયાળ મળી કુલ રૃા.૩૮૩૦૦ની મત્તા હતી. આ અંગે સુરેશભાઇ જૈને વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!