કરોડોની ગ્રાન્ટ ફાળવાઇ છતાં 100 દિવસમાં લક્ષ્યાંકો પુરા કરવાના આદેશના ધજાગરા
[ad_1] હેસાણા, તા.30 સરકાર દ્વારા મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં જુદાજુદા વિભાગોના લક્ષ્યાંક આધારીત કામગીરી અને પ્રગતિ અંગેના બાકી વિકાસલક્ષી કામોને ૧૦૦ દિવસમાં પુરા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં અંદાજે રૃ.૩૬ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૩૩૧૪ મકાનોની સામે માત્ર ૩૫ આવાસ બન્યા છે. તો વળી, મનરેગા યોજના તળે ૩,૯૧ લાખ માનવ દિન ઉભા કરવાના … Read more




