વડોદરા: માતા બહેન સાથે ભાઈ દ્વારા ઠગાઈ, ડુપ્લીકેટ સહી કરી કંપનીની મિલકત પચાવી પાડી
[ad_1] વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર પિતાના અવસાન બાદ પુત્રએ પાર્ટનરશીપમાં માતા તથા બહેનનો હક્ક ડૂબાળી જાણ વગર માતાની તથા બહેનની ડુપ્લીકેટ સહીઓ વડે મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી કંપનીની તમામ મિલકતો પોતાના નામે કરી છેતરપિંડી આચરનાર પુત્ર વિરુદ્ધ માતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, માતાએ આરટીઆઇમાં ખુલાસો માગતા સમગ્ર … Read more




