Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સરપંચ પદના 25 અને વોર્ડ સભ્યના 26 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા

On: December 1, 2021 2:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા.30

સાબરકાંઠા જીલ્લામાં યોજાનાર ૩૨૩ ગ્રામ પંચાયતોની ચુંટણીનુ જાહેરનામુ
સોમવારે પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મંગળવારે
જીલ્લામાં સરપંચ પદ માટે ૨૫ ઉમેદવારોએ જયારે ૨૬ વોર્ડમાં ચુંટણી લડવા માટે ઉમેદવારી
નોંધાવી છે. જેને લઈને વહિવટી તંત્ર પણ ચુંટણીલક્ષી કામગીરીમાં ઓતપ્રોત બની ગયુ છે.

જીલ્લા ચુંટણી શાખાના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી
અનુસાર જીલ્લાની ૨૬૫ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચુંટણી યોજાવાની હોવાથી કેટલાક
ઉમેદવારો મતદારોને રિઝવવા માટે અવનવા નુસખા કરીને ગૃપ મિટીંગો અને રાત્રી બેઠકો
યોજવામાં મશગુલ બની ગયા છે. જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રી સુધી
ચુંટણીની ચહલ પહલ વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુમાં ગામડાઓમાં કેટલાક લોકો ચુંટણીમાં
રસ ધરાવતા હોવાને કારણે મોડી રાત સુધી ગામના ઓટલે બેસી વિવિધ સમીકરણો રચી રહ્યા
છે. જો કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં યોજાનાર ચુંટણી ખુબ જ રસપ્રદ થશે.
નોંધનીય છે કે પોશીના તાલુકાની ૮ પંચાયતોની ચુંટણી યોજાવાની હોવા છતાં મંગળવારે
તાલુકામાં એક પણ ફોર્મ ભરાયુ હોવાનુ ચુંટણી શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ
છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!