વડોદરા: 24 કલાક સેવા કરતી 108ના કર્મચારીઓ સાથે છેતરપિંડી, બોગસ કોલ કરી હેરાનગતિ

[ad_1] વડોદરા, તા. 24 ડિસેમ્બર 2021 શનિવાર કલાક ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના કિસ્સા બધા વડોદરા સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાની કલેકટર કચેરીમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 108 માં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ ભારપોડાએ પોલીસને કહ્યું … Read more

ભરૂચ નગરપાલિકામાં ધૂળ ખાતી લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો વ્યવસ્થિત ઉપયોગ જરૂરી

[ad_1] ભરૂચ: લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો ઉપયોગ ભરૂચ નગરના લોકો અને દર્દીઓને મળી રહે તે અત્યંત જરૂરી છે. આવી મહત્વની બાબત અંગે સામાજિક કાર્યકર દિનેશ અડવાણીએ નગરપાલિકા તત્રને લેખિતમાં જણાવ્યું છે. ભરૂચ નગરને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાઈફ સ્પોર્ટ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવેલ છે , જે એમ્બ્યુલન્સ હાલ ભરૂચ નગરપાલિકા પાસે છે. આ એમ્બ્યુલન્સમાં યોગ્ય પેરામેડિકલ સ્ટાફ કે … Read more

ગ્રામ પંચાયત ની ચુંટણી જંગમાં ધરમપુરના મરઘમાળ ગામે પાંચ જેટલા મુરતિયા વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા

ધરમપુર તાલુકા ના ૫૪ ગ્રામ પંચાયત ની ચુંટણી હાલ ૧૯ ડીસેમ્બર ના રોજ યોજવા જઈ રહી છે ત્યારે દરેક ગામ માં સરપંચ પદ માટે અનેક ઉમેદવારો એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોધાવી છે આવા સમયે કેટલાક નાના ગામોમાં પણ આંતરિક વિખવાદ ને લઇ ને એક સાથે ૪ થી પાંચ ઉમેદવારો પણ ચુંટણી ઉમેદવારી નોધાવતા હવે ગામ … Read more

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં સાત શખ્સોએ યુવાનને રહેંસી નાંખ્યો

[ad_1] ભરૂચ: એક વર્ષ પહેલા છોકરી બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી કાપોદ્રા ગામમાં ખુની ખેલ ખેલાયો હતો.નોકરી પરથી પરત આવેલા શખ્સ પર ગામના 7 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને તેના જ ઘરમાં ઈંટ માર્યા બાદ ઉપરા છાપરી ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય છે. બનાવની મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના … Read more

ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ બનાવડાવી પેમેન્ટ નહી ચૂકવી છેતરપિંડી

[ad_1] વડોદરા,વડોદરાની ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ બનાવડાવી ૨૯.૦૪ લાખ રૃપિયા નહી ચૂકવનાર અમદાવાદના બે ભાઇઓ સામે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયારોડની વૈકુંઠ સોસાયટીમાં રહેતા કમલેશ જશવંતલાલ જયસ્વાલની મકરપુરા જી.આઇ.ડી.સી.માં વિરાજ ઇલેક્ટ્રોમ નામની કંપની છે.કમલેશ જયસ્વાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી કંપનીમાં ઇલેક્ટ્રિક પેનલ બને છે.વર્ષ-૨૦૧૫ માં … Read more

વિસનગર શહેરના ગૌરવપથ ખુલ્લો કરાવવા તંત્રએ આળશ ખંખેરી

[ad_1] વિસનગર તા.3 વિસનગરમાં ગૌરવપથ ઉપર કરવામાં આવેલા આડેધડ હંગામી દબાણના કારણે વારંવાર આ માર્ગ ઉપર ટ્રાફીક સર્જાય છે. મોડે મોડે વહિવટી તંત્રએ આળશ ખંખેરીને ગૌરવપથને ખુલ્લો કરાવવા કાર્યવાહી હાથ ધરતાં લારી પાથરણાવાળાઓમાં દોડધામ મચી ગઈ હતી. વિસનગરમાં ગૌરવપથ રોડ ઉપર થતા દબાણોનો કોઈ કાયમી ઉકેલ નહી આવતા ટ્રાફીક સમસ્યા વકરી છે.દુકાનો આગળ નાના ટુ … Read more

પાટણમાં એલઆરડી અને પીએસઆઇની શારીરિક કસોટીની પરીક્ષાનો પ્રારંભ

[ad_1] પાટણ તા.3 પાટણ યુનિવસટીના ગ્રાઉન્ડ ખાતે એલઆરડી અન પીએસઆઇની ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવ્યા હતા.સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરા અને વીડિયો ગ્રાફ સાથે કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત યુનિવસટીના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં  ઉમેદવારોની દોડ સહિતની  શારીરિક ક્ષમતા કસોટીની પરિક્ષા યોજાઈ હતી.જેમાં  ઉમેદવારોને … Read more

પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવતા વિવાદ

[ad_1] રાધનપુર તા.3   સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા  સૌચાલય સાફ કરવામાં આવતા હોવાની બાબત સામે આવતા વાલીઓમાં શાળાના શિક્ષકો સામે રોષ વ્યાપ્યો હતો. અને આવા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાની એક શાળાના શિક્ષકો  દ્વારા  બાળકો પાસે શાળાના   શૌચાલય … Read more

મહેસાણા જિલ્લામાં ભેળસેળ કરતાં 7 વેપારીને અધ..ધ..38 લાખનો દંડ ફટકારાયો

[ad_1] મહેસાણા, તા.3 મહેસાણા જિલ્લાના મહેસાણા, વિસનગર, વિજાપુર તાલુકાના સીંગતેલ, ગોળના વેપારીઓની પેઢીમાં અગાઉ  ફુડ વિભાગે દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા.જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં ભેળસેળ જણાઈ હતી. જથી અધિક નિવાસી કલેક્ટરની  કોર્ટે કસુરવાર ૭ વેપારીઓને ભેળસેળ કરવા મામલે રૃ.૩૭.૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો. જેના પગલ ભેળસેળિયા વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો. મહેસાણા … Read more

સરદારનગર વોર્ડમાં ૧.૩૩ કરોડની કીંમતના પ્લોટનું પઝેશન મેળવવામાં આવ્યું

[ad_1]         અમદાવાદ,શુક્રવાર,3 ડિસેમ્બર,2021 શહેરના ઉત્તરઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૯૮ ના ગાર્ડનના હેતુ માટેના પ્લોટનુંકાયદાકીય નોટિસ આપ્યા બાદ ઉત્તરઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પઝેશન મેળવવામાં આવ્યુ છે.જેની વર્તમાન બજાર કીંમત ૧.૩૩ કરોડ જેટલી થવા જાય છે.ઉત્તરઝોન એસ્ટેટ વિભાગે ટી.પી.સ્કીમ નંબર-૯૮, કોતરપુર-નરોડાના ના ફાયનલ પ્લોટ નંબર-૮૫નું પઝેશન મેળવવા ધારાકીય નોટિસ આપ્યા બાદ કુલ ૧૭૧૨ ચોરસ મીટર … Read more

error: Content is protected !!