યુવકની બોથડ પદાર્થના ઘા ઝિંકી ઢીમ ઢાળી દીધાનું એફએસએલ રિપોર્ટમાં ખુલ્યું

[ad_1] હિંમતનગર, તા. 3 પોશીના મામીપીપળા ગામની સીમમાં ત્રણ મહિના પૂર્વે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું ગંભીર ઇજાથી મોત નિપજ્યું હોવાનું પ્રથમ તબક્કે નજરે પડતા પોલીસે એફએસએલમાં રિપોર્ટ કરાવતા બોથર્ડ પદાર્થના ઘા ઝિકીને યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી … Read more

પ્રાતિજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાનનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

[ad_1] પ્રાંતિજ,તા.3 સૌરાષ્ટ્રના નાવડાના બળવાડાના યુવાને એક તરફી પ્રેમમાં પ્રાંતિજ ખાતે આવી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શુકવારની વહેલી સવારે પ્રાંતિજ વિસ્તારમાં સૌરાષ્ટ્રના નાવડાના બળવાડાનો યુવાન એક તરફી પ્રેમમા પાગલ હોવાથી ૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને પ્રાંતિજ ખાતે આવીને વહેલી સવારે ઝેરી દવા પીધી હાલતમા પડેલો … Read more

વિજયનગરની પોળો અને પોશીના તાલુકામાં 14 ડિગ્રી ઠંડીથી શીતલહેર

[ad_1] હિંમતનગર, તા.3 બે દિવસના કમોસમી માવઠા પછી શુક્રવાર સવારથી વાદળ હટયાં, ઉઘાડ નિકળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શુક્રવાર સવારે પણ હિલસ્ટેશન જેવું ઠંડુગાર વાતાવરણના કારણે પ્રજા દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં લપેટાયેલી જોવા મળી છે. ૧૪ ડિગ્રી સાથે વિજયનગર, પોળો અને પોશીના ટાઢુંબોળ થયું છે. આગામી તા.૧૦ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી … Read more

અરવલ્લીમાં સરપંચ પદે 416 અને વોર્ડ સભ્ય પદે 1368 ઉમેદવારી ફોર્મ રજૂ થયા

[ad_1] મોડાસા,તા. 3 અરવલ્લી જિલ્લાની ૨૩૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની ૧૯૬ અને વોર્ડ સભ્યોની ૧૭૫૦ બેઠકો માટે યોજાનાર ચૂંટણીનો ધમધમાટ વર્તાઈ રહયો છે. આ ચૂંટણીમાં શુક્રવારના રોજ સરપંચ પદે ૪૧૬ અને વોર્ડ સભ્ય પદે ૧૩૬૮ ઉમેદવારોએ ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આમ ઉમેદવારી કરવાના પાંચ દિવસમાં જ સરપંચ પદે ૭૨૩ … Read more

મુંદરા બંદરમાં અંડર ઈન્વોઈસનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા

[ad_1] મુંદરા,તા.૩ મુંદરા બંદર પર છેલ્લા ઘણા સમયાથી પ્રતિબંિધત વસ્તુઓના પગપેસારા ઉપરાંત મુંદરા બંદરને બદનામ કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મુંદરા ખાતેના સૃથાનિક બંદરનો વિકાસ દિવસા ેદિવસ રોકેટગતીએ થઈ રહ્યો છે. બીજીતરફ અમુક તત્વો દ્વારા ગુનાહિત ધંધાઓ કરાઈ રહ્યા છે.જેમાં અંડર ઈન્વોઈસનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે. ભુતકાળમાં મુંદરા બંદર પર વિદેશી સીગરેટ,હેરોઈન, … Read more

ટાઢા બોળ પવન ફુંકાતા ઠંડીની ધાર તીવ્ર બની : નલિયા ૧ર.ર ડિગ્રી

[ad_1] ભુજ,શુક્રવાર કચ્છમાં માવઠાનું સંકટ ટળ્યા બાદ ઠંડીના પ્રમાણમાં વાધારો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા ૧ર.ર ડિગ્રી સાથે રાજ્યનું સૌથ ઠંડુ માથક રહ્યું હતું. કંડલા (એરપોર્ટ) ૧૩.૮ ડિગ્રી, ભુજમાં ૧૬.૪ અને કંડલા પોર્ટમાં ૧૭ ડિગ્રી નોંધાયું હતું. બર્ફિલા પવન તેજ ગતિએ ફુંકાવાના લીધે ઠંડીની ધાર વધુ તીવ્ર બની છે. લોકો ગરમ વસ્ત્રોથી … Read more

કચ્છમાં સરપંચપદ માટે ૬૦૬, સભ્યના ૨૬૬૨ ફોર્મ ભરાયાઃ આજે છેલ્લો દિવસ

[ad_1] ભુજ,શુક્રવાર રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ આગામી ૧૯ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ૨૯ તારીખે જાહેરનામુ પ્રસિધૃધ થયા બાદ ફોર્મ ભરવાના શ્રીગણેશ થયા બાદ જેમ જેમ દિવસો પસાર થયા તેમ ઉમેદવારોનો ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો હતો ત્યારે આવતીકાલે તારીખ ૪ ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે સરપંચ તેમજ સભ્ય પદના ફોર્મ … Read more

સાબરકાંઠામાં સરપંચ પદ માટે 398 અને સભ્યના 1215 ઉમેદવારી પત્રો ભરાયા

[ad_1] હિંમતનગર તા. 3 સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની યોજાનાર ચુંટણીમાં ચુંટણી ફોર્મ ભરવાની અંતિમ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રવાહ વધી રહ્યો છે. ગત રોજ તા.૨૯ થી તા. ૦૨ સુધીમાં છેલ્લા ચાર દિવસમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયા … Read more

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોનાના ૧૫ કેસ

[ad_1]         અમદાવાદ,શુક્રવાર,3 ડિસેમ્બર,2021 અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યુ હતું.શુક્રવારે કોરોનાના નવા પંદર કેસ નોંધાતા બે દિવસમાં કોરોનાના કુલ ત્રીસ કેસ નોંધાયા હતા.દરમ્યાન શહેરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ મળ્યો હોવાની અફવાએ જોર પકડયુ હતું.જો કે આ અંગે સત્તાવાર કોઈ સમર્થન મળી શકયુ નથી.૧૬ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન અપાઈ … Read more

અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મના કેસમાં નરાધમને પકડવા પોલીસ ઊંધા માથે

[ad_1] ઈડર, તા. 3 ઈડરમાં અસ્થિર મગજની મહિલા પર બળાત્કાર તથા સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય આચરવાની ઘટના સામે આવ્યા બાદ જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતું થયું છે. મોડી રાત્રે આ ઘટના બાબતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધ્યા બાદ શુક્રવારે સવારે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત કરી, આવું અધમ કૃત્ય આચરનાર નરાધમને તાકિદે ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ તથા … Read more

error: Content is protected !!