Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં સાત શખ્સોએ યુવાનને રહેંસી નાંખ્યો

On: December 4, 2021 6:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: એક વર્ષ પહેલા છોકરી બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી કાપોદ્રા ગામમાં ખુની ખેલ ખેલાયો હતો.નોકરી પરથી પરત આવેલા શખ્સ પર ગામના 7 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને તેના જ ઘરમાં ઈંટ માર્યા બાદ ઉપરા છાપરી ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય છે.

બનાવની મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિન્દ્રા ગામનો મુળ વતની સંજય શાંતિલાલ વસાવા ઉ.વ-25 હાલમાં કાપોદ્રા ગામમાં ભાડાના મકાનમાં રહે છે. ગઈ કાલે તે નોકરી પરથી આવ્યા પછી જમ્યા પછી માવો ખાવા ગયો હતો. માવો ખાવા આવ્યા બાદ ઘરે આવીને બેઠો એટલામાં  ગામના જ 7 લોકો તેના ઘરે ધસી આવ્યા હતાં. તેમણે સંજયને માથામાં ઈંટ મારી દીધી હતી. તેમજ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી તેને  લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ફેંકી દઈ ભાગી છુટ્યા હતાં. ઈજાગ્રસ્ત સંજયને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યુ હતું. સંજયના ભાઈના જણાવ્યા અનુસાર એક વર્ષ પહેલા છોકરી બાબતમાં ઝઘડો થયો હતો. તેની રીસ રાખી હત્યારાઓએ ખુન કર્યુ છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!