Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: 24 કલાક સેવા કરતી 108ના કર્મચારીઓ સાથે છેતરપિંડી, બોગસ કોલ કરી હેરાનગતિ

On: December 4, 2021 7:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24 ડિસેમ્બર 2021 શનિવાર

કલાક ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના કિસ્સા બધા વડોદરા સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરાની કલેકટર કચેરીમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 108 માં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ ભારપોડાએ પોલીસને કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી 108ની એમ્બ્યુલન્સ ના ડ્રાઇવરો તેમજ ખિલખિલાટ ના કર્મચારીઓ ને મોબાઈલ ફોન ઉપર GVK EMRI 108 આને 112 સેવામાં પાયલોટ તરીકે નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

મોબાઈલ કરનાર વ્યક્તિ આધારકાર્ડ ચુંટણીકાર્ડ જેવા પુરાવા તેમજ બેંક.ઓફ.બરોડા ના એકાઉન્ટમાં રો 1250 ટ્રાન્સફર કરવા કહી રહી છે. આવા કોલમા પ્રકાશ પરમાર, હિંમત પરમાર, રણજીત ઠાકોર અને અલ્પેશ પરમારે રૂ 1250 લેખે કુલ રૂ. 6250 રૂપિયા ગુમાવ્યા છે.

સાયબર સેલ ને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયું છે કે, જુદાજુદા બે મોબાઇલ ફોન ઉપરથી નોકરીના નામે છેતરપિંડી ઉપરાંત બોગસ કોલ પણ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે સંસ્થાનો ભાવોનું અને સ્ટાફને ઘટનાસ્થળે જઈને ખાલી હાથે પરત ફરવુ પડે છે.

આ ઉપરાંત મોબાઇલ પરથી પરેશાન કરનાર વ્યક્તિ દ્વારા જુદી જુદી માહિતી પણ માગવામાં આવી ગઈ છે. જે માહિતી આપવા અમે બંધાયેલા નહીં હોવાથી આવી માહિતી પુરી પાડવામાં આવતી નથી. પ્રાથમિક તબક્કે ફોન કરનાર વ્યક્તિનું લોકેશન વડોદરા નું જણાઈ આવ્યું છે. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!