પાટણમાં એલઆરડી અને પીએસઆઇની શારીરિક કસોટીની પરીક્ષાનો પ્રારંભ

On: December 4, 2021 5:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ તા.3

પાટણ યુનિવસટીના ગ્રાઉન્ડ ખાતે એલઆરડી અન પીએસઆઇની ભરતી
માટે શારીરિક કસોટીની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. મોટી
સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવ્યા હતા.સમગ્ર પ્રક્રિયા
સીસીટીવી કેમેરા અને વીડિયો ગ્રાફ સાથે કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાત યુનિવસટીના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં  ઉમેદવારોની દોડ સહિતની  શારીરિક ક્ષમતા કસોટીની પરિક્ષા યોજાઈ
હતી.જેમાં  ઉમેદવારોને કોલલેટર તપાસીને  પ્રવેશ આપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું
.ત્યારબાદ ઉમેદવારોને  આરએફઆરડી ટેગ
અને  ચેસ્ટની ચકાસણી કરવામાં આવી હતી
.યુવાનોને એકસાથે ૪ લાઈનમાં ૫૦ ઉમેદવાર એમ એક વારમાં કુલ ૨૦૦ ઉમેદવારને દોડાવવામાં
આવ્યા હતા.નોંધપાત્ર છે કે પ્રથમ દિવસે એલઆરડી અને પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં
મોટી સંખ્યામાં ઉમેદવારો પાટણ આવી પહોંચ્યા હતા.તેઓ માટે વહિવટી તંત્રએ વ્યવસ્થા
ગોઠવતા શાંતીપૂર્ણ વાતાવરણમાં શારીરીક કસોટીની પરીક્ષા લેવાઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!