રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની ઐતિહાસિક સિદ્ધિ: 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટના રક્તસંગ્રહને India Book of Recordsમાં સ્થાન
રોલા, વલસાડ: માનવસેવા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં માત્ર 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટ એકત્રિત કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિને India Book of Records દ્વારા માન્યતા મળતાં રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ટ્રસ્ટના પ્રમુખશ્રી ચિંતનભાઈ પટેલ ને અને જિલ્લા ભાજપ પ્રમુખ … Read more





