Breaking News
ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા? ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર: વાપીની કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોની સુવિધા વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી  સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે 

ધરમપુર માં એક રાજકીય આગેવાન બ્યુટીપાર્લર વાળી મહિલા સાથે કાર માં બેસી શું કરતા હતા?

On: November 17, 2026 12:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કલાકો સુધી એક જ સ્થળે ઉભેલી કાર અંગે લોકોએ પોલીસ ને જાણ કરતા પોલીસ આવ્યા બાદ મહાશય કાર લઇ અદ્રશ્ય થઇ ગયાની ચર્ચા 

જાહેર જીવન માં રહેતા અનેક રાજકીય આગેવાનો ની આસપાસ ગ્લેમર ફરે અને આકર્ષય એ સ્વાભાવિક છે પણ ચાસણી જોઈ ને ગુલાબ જાંબુ બની ચાસણી માં તરતા થઇ જવાનાં કોડ આજકાલ અનેક રાજકીય આગરવાનો ને જગ્યા હોય એવુ લાગી રહ્યું છે કારણ કે આદિવાસી ક્ષેત્ર માં ભોળી જનતા અનેક નેતા અને રાજકીય આગેવાનો થી પ્રભાવિત થાય છે ત્યારે એક આવા જ રજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા રંગીલા મિજાજ ના નેતા નો એક કિસ્સો પ્રકાશ માં આવતા સમગ્ર રાજકીય આલમ માં ભારે ચર્ચાનો વિષય બન્યો છે 

પ્રાપ્ત માહિતી અનુસાર કપરાડા વિસ્તાર ના એક રજકીય આગેવાન એક સ્વરૂપવાન યુવતી ને પોતાની કાર માં બેસાડીને ધરમપુર ના એક અજ્ઞાત સ્થળ ઉપર કાર બેસાડી શું કરી રહ્યા હતા તે અંગે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. આ સ્વરૂપવાન યુવતી કોઈ બ્યુટીપાર્લર સાથે સંકળાયેલી હોવાનું પણ  કહેવાય છે.ધરમપુરના એક સ્થળ પાસે નિર્જન વિસ્તાર માં ઉભેલી કાર સ્વરૂપવાન યુવતી સાથે કલાકો સુધી એકજ સ્થળે ઉભેલી જોવા મળ્યા ત્યાં થી પસાર થતા સ્થાનિકો માં કુતુહલ સર્જયું અને કાર માં બેસેલા લોકોને જોઈ ને લોકો એ પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પોંહચતા રાજકીય નેતા ને જોઈ ને આશ્ચર્ય માં મુકાઈ હતી અને કારને અન્ય સ્થળે ખસેડી લેવા સૂચના આપતાં યુવતી સાથે રાજકીય આગેવાન કાર લઇ ને નવ દો ગયારાહ થઇ ગયા હતા.. ત્યારે એક વાત નક્કી છે કે રાજકીય ક્ષેત્ર માં રંગીન મિજાજ ના નેતાઓ ને કારણે ઘણીવાર રાજકીય પાર્ટીની છબી પણ ખરડાય છે.પરંતુ તેમ છતાં સ્વરૂપવાન યુવતી કે મહિલાઓને જોઈ ને રીતસર તેમની પાછળ ઘેલા થનારા લોકો આજે પણ ચર્ચા નો વિષય બન્યા છે ત્યારે આ રાજકીય આગેવાન  કોણ હતો? સ્વરૂપવાન યુવતી કોણ હતી? અને બંને કાર માં બેસી કલાકો સુધી શું કરી રહ્યા હતા એ તમામ વિષય ભારે સવાલો સાથે ચર્ચા ઉભી કરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે યુવાનો સાથે કર્યો સંવાદ, બિરસા મુંડાના આદર્શો અપનાવવા આહ્વાન

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે

અંકલેશ્વરથી રાષ્ટ્રીય ઓળખ સુધી: તૌસીફ પંચભાયા ઉર્ફે ટાઇગરટીહને રેવા રત્ન એવોર્ડ 2026થી સન્માનિત કરાયા

હિમેટોકોન 2026માં 4,000 પ્રતિનિધિઓ અને 200 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે

ધરમપુરના નાની ઢોલડુંગરી ગામના માવલી માતાના દરબારમા નવા વર્ષ નિમિતે યોજાયો ભવ્ય ગરબા કાર્યક્રમ.

48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેનાર સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ ગણાશે: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

error: Content is protected !!