વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ લીધી મુલાકાત
દર્દીઓને મળતી સારવાર, નિદાનની સુવિધાઓ અને તબીબોની કામગીરી અંગે મેળવી વિગતો; આરોગ્ય સેવાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે જરૂરી સૂચનો અને રજૂઆતો ધ્યાને લેવા ખાતરી આપી વાપીને તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલી અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નાણાંપ્રધાન અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. … Read more



