Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા ખેરલાવ ગામમાં આંગણવાડીનું લોકાર્પણ

સામાજીક કાર્યોમાં અગ્રેસર અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા પારડી તાલુકાનાં ખેરલાવ ગામમાં અત્યંત જર્જરિત હાલતમાં કાર્યરત આંગણવાડીનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડનાં અધિકારીઓ શ્રી અનુરાગભાઈ,શ્રી પારસભાઈ,શ્રી કેવિનભાઈ તથા શ્રીમતી કલ્પનાબેન પટેલ, ખેરલાવ ગામનાં સરપંચ શ્રી મયંકભાઈ પટેલ, ,માજી સરપંચ શ્રી સુરેશભાઈ, ગામનાં તલાટી કમ મંત્રી શ્રી જિગ્નેશભાઈ, સામાજીક આગેવાનો … Read more

ચુંટણી નજીક આવતા હવે ન દેખતા નેતા ઓ પણ માર્કેટ માં વિવિધ કાર્યક્રમો માં ફોટો પડાવવા આગળ આવી રહ્યા છે 

ચેતતા રહેવાની મતદારોએ આ  વખતે  મતદારો એ જરૂર છે સાંસદ ની ચુંટણીમાં મોદીના નામે અનેક પથ્થરો પણ તરી જશે પરંતુ તે પેહલા મતદારો વચ્ચે આખું વર્ષ નહી દેખા દેનારા રાજકીય નેતા ઓ હવે જાહેર જનતા સમક્ષ કેવી રીતે જવું તે માટે ના બહાના શોધતા થયા છે વિવિધ કાર્યક્રમો માં ક્યારે પણ નજરે નહિ પાડનારા નેતા ઓ … Read more

વાપી તાલુકાના પંડોર ગામે દીપડો દેખા દેતા લોકોમાં ભય નો માહોલ

રાત્રી દરમ્યાન એકલ દોકલ જવાનું લોકો ટાળી રહ્યા છે,જંગલ વિભાગને જાણ કરવામાં આવતા હાલ પકડવા માટે પીંજરું ગોઠવાયું પરંતુ એ પણ હાલ તો શોભના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહ્યું છે. વાપી તાલુકાના પંડોર ગામે છેલ્લા 7 દિવસ થી કૉઢાર ફળીયા વિસ્તારમાં દીપડો દેખાઈ રહ્યો છે જેને લઈ આસપાસના રહેતા લોકો માં ભય નો માહોલ જોવા … Read more

પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલમી 12 પ્રો સિરીઝ 5જી લોન્ચ

૨૦૦થી વધુ ચાહકો લાઈવ ડેમો નિહાળવા ઉમટી પડ્યા પરફેક્ટ ડેસ્ટિનેશન પૂજારા ટેલિકોમ, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 350થી વધુ સ્ટોર્સ સાથે પશ્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. તેના ગ્રાહકોને નવીનતમ અને સૌથી અદ્યતન તકનીક ઓફર કરવા માટે સ્ટોરની પ્રતિબદ્ધતા. realme અને પુજારા ટેલિકોમ મજબૂત ભાગીદારી ધરાવે છે અને … Read more

વલસાડ-ધરમપુર બસ માં ભીડના ભડાકા વચ્ચે મોબાઈલ ચોરો સક્રિય 

ઓછી બસો અને સમયસર બસ ના મુકાતા મુસાફરો વધી જતાં ધક્કા ધુક્કીનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરતા ચોરો સક્રિય થયા  વલસાડ ધરમપુર વચ્ચે  એસ ટી બસ ને બમણી આવક  છે. બસના ફેરા ઓછા મારતી હોવાના રોજિંદા મુસાફરો ના આક્ષેપ છે.એના કારણે સાંજે 6:00/ 7:30 સુધીમાં ભીડ જામતી હોય છે. એનો ફાયદો મોબાઈલ ચોર પાકીટ ચોરો ભીડના … Read more

શિવાલિક ગ્રૂપે રૂપિયા 300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો

અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે. (સેબી નંબર: IN/AIF2/23-24/1441) પ્રસ્તાવિત AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની … Read more

વર્ષ સને 2019ની સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપીને દોષીત ઠેરવતી વાપીની સ્પેશીયલ કોર્ટ.

વાપીના પૉક્સો ઍક્ટ હેઠળના સ્પેશીયલ જજ શ્રી એમ પી પુરોહિતે વર્ષ સને 2019ની સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપી પ્રેમકુમાર સુખદેવ શાહને ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આઇ પી સી ની કલમ. ૩૫૪ (એ) માં ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫૦૦/- દંડ અને જો દંડ … Read more

વાપી મહાનગરપાલિકા બનતા નજીકના કેટલા ગામોનો થશે સમાવેશ ?

150 કરોડ ની જગ્યાએ 500 કરોડ નું બજેટ બનશે પણ વિવિધ ગામના લોકોનો સમાવેશ થશે તો વેરા નો બોજો સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ પડશે.ગ્રામ પંચાયતમાં નોમીનલ વેરો ભરવા ટેવાયેલા લોકો મહાનગર પાલિકાનો વેરો ભરી શકશે ખરા ? અનેક લોકો માં હાલ ચર્ચા નો વિષય તાજેતર માં જ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ એ  બજેટ રજૂ … Read more

error: Content is protected !!