Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી તાલુકાના પંડોર ગામે દીપડો દેખા દેતા લોકોમાં ભય નો માહોલ

On: February 19, 2024 4:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાત્રી દરમ્યાન એકલ દોકલ જવાનું લોકો ટાળી રહ્યા છે,જંગલ વિભાગને જાણ કરવામાં આવતા હાલ પકડવા માટે પીંજરું ગોઠવાયું પરંતુ એ પણ હાલ તો શોભના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહ્યું છે.

વાપી તાલુકાના પંડોર ગામે છેલ્લા 7 દિવસ થી કૉઢાર ફળીયા વિસ્તારમાં દીપડો દેખાઈ રહ્યો છે જેને લઈ આસપાસના રહેતા લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 દિવસ ઉપરાંત થી સતત માર્ગ માંથી આવતા જતા લોકોને સમાંતર સામ સામે દીપડાના દર્શન થઈ રહ્યા છે. જેને લઈ ને લોકો ભયભીત બન્યા છે .હરિજનવાસ તરફ હળપતિ વાસ અને કૉઢાર ફળીયા તરફ રાત્રી દરમ્યાન નોકરી એ થી પરત ફરતા લોકો માટે દીપડો જોખમી બની શકે છે ત્યારે લોકોની માંગ છે કે ખુલ્લામાં ફરી રહેલા આ હિંસક પ્રાણી ને જલ્દી થી જલ્દી પાંજરે પૂરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

જોકે આ સમગ્ર બાબતે સ્થાનિકો દ્વારા જંગલ વિભાગને જાણકારી આપતા હાલ પીંજરું ગોઠવાયું છે પરંતુ તે મુકાયા ના પણ કેટલા દિવસ વીતી ગયા છતાં હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી જેને લઈ ને રોજિંદા રાત્રી દરમ્યાન આવતા જતા લોકોને ભય સતાવી રહ્યો છે થોડા દિવસ પહેલા જ એક ઘર માંથી બકરી નું મારણ પણ કર્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!