108 એમ્બ્યુલન્સ ફરી બની પ્રસૂતા અને નવજાત બાળક માટે દેવદૂત
પ્રસુતા અને નવજાત શિશુને ઉગારાયા પારડી 108 ની ટીમે હોસ્પિટલ લઈ જતાં રસ્તા માં એમ્બ્યુલન્સ માં જ સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી. પારડી તાલુકાના જી આઇ ડી સી માં રહેતા સગર્ભા ને પ્રસુતિની પીડા ઉપડતા પ્રસુતાના પતિ અમિતભાઈ યાદવ નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં ડીલેવરી માં અડચણ આવતા અને બાળકના ધબકારા ઓછા થઈ ગયા … Read more




