કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાનું ગૌરવ

0
59

તારીખ 23-2-24 ને શુક્રવાર ના  રોજ  નારગોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના  ખેલ મહાકુંભ 2.O માં  એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાની ચાવશાળા પ્રા. શાળા ની વિદ્યાર્થિની  માયા રમણ ભાઈ સવરા એ લાંબી કુદ માં પ્રથમ તેમજ ચક્ર ફેંક માં કરિશ્મા મગનભાઈ ચૌધરી એ દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે, આ બંને ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.  શાળા અને કપરાડા તાલુકાનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી  હિરલબેન પટેલ એ શાળાની વિદ્યાર્થીનીઓ અને કોચ શર્મિલા બેન ને અભિનંદન પાઠવ્યા હતા..ચાવશાળા પ્રા. શાળા સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ ખેલમહાકુંભ માં ભાગ લેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here