નાનાપોઢા એ પી એમ સી ચૂંટણીમાં ભાજપની પેનલ નો ભવ્ય વિજય
શ્રી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ નાનાપોઢા ની ચૂંટણી ગઈ કાલે શુક્રવાર ના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમાં 99.34 ટકા મતદાન નોંધાયું હતું જેની મતગતરી આજે સવારે 9 વાગ્યે થી આરંભ થયો હતો જેમાં 6 રાઉન્ડ ના અંતે ભાજપ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય નોંધાયો હતો જેમાં કોને કેટલા મતો મળ્યા જે માટે જુઓ વિગત … Read more




