ZODIAC દ્વારા સમર 2023 રજૂ કરાયુ; પોઝીતાનો લિનેન કલેક્શન
ઇટીલીયન રિવીયેરા પર અમાલ્ફી કોસ્ટ પર કલર્સ ઓફ સમર સીનથી પ્રેરીત અમદાવાદ: લિનેન એ ટેક્સ્ટાઇલ વણાટમાં વપરાતુ સૌથી જૂનુ ફેબ્રિક છે. Flax છોડની ડાળીઓમાંથી વણાયેલ આ વણાટને વિશ્વના સૌથી મજબત કુદરતી ફાયબર તરીકે ઓળખી કઢાયુ છે. લિનેન ફેબ્રીકનું વણાટ હવાનું આવનજાવન મુક્ત રીતે થાય તેની ખાતરી રાખે છે જે તેને ઉત્તમ ઉનાળુ તૈયાર વસ્ત્ર બનાવે … Read more




