Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુકાશે 22 થી વધુ કેમેરા..

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા અને વાપી ડી વાય એસ પી દવે દ્વારા આજે કપરાડા પોલીસ મથક અને નાનાપોઢા પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં અરજદારો ને સાંભળ્યા હતા જે બાદ સ્થાનિક અગ્રણીઓ સાથે પણ બેઠક કરી સ્થાનિક પ્રશ્નો અને પોલીસની કામગીરી અંગે ચર્ચા કરી હતી ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઈ ગાંવીતે જણાવ્યું કે ઊંડાણ … Read more

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ઇન્ડિયન સાયન્ટિસ સોનમ વાંગચુક (લદાખ)ને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ SRK દ્વારા ઇન્ડિયન સાયન્ટિસ સોનમ વાંગચુક (લદાખ) ને અર્પણ કરવામાં આવેલ “સંતોક્બા માનવરત્ન એવોર્ડ’’ સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના … Read more

ફલધરા ચીંચાઈ માર્ગ ઉપર ઝૂલવણ નદી પર બનતો બ્રિજ નહેરના પાણીને કારણે કામગીરી મંથરગતિએ

ધરમપુરના ફલધરા ચીંચાઈ માર્ગ ઉપર છેલ્લા દોઢ માસ ઉપરાંત થી ઝૂલવાન નદી ઉપર બની રહેલ નવા બ્રિજનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જોકે તેની પાછળ નું કારણ છે નહેર માં છોડવામાં આવતું પાણી નદીમાં કાયમી ધોરણે વહે છે જેના કારણે બ્રિજના પાયા ઉભા કરવા માટે કોન્ટ્રકટરને ભારે મુશ્કેલી પડી રહી છે આવીરત રીતે … Read more

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ

ફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે. સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે. મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા … Read more

ગ્લાન્સ 200 મિલિયનથી વધુ લોક સ્ક્રીન પર ક્રિકેટિંગ ફીવર લાવ્યું; ટી20 ફેન ફેસ્ટ લોન્ચ કર્યો

• ભારતમાં 200 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટને દેશના સૌથી મોટા ક્રિકેટ ઉત્સવમાંના એક તરીકે બનાવવા માટે તૈયાર છે • ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકો માટે ટી20 ને સર્વગ્રાહી અનુભવ બનાવશે • વપરાશકર્તાઓ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર ટી20 લાઇવ સ્કોર્સ, રીઅલ-ટાઇમ મેચ અપડેટ્સ, લાઇવ શો, એક્સક્લુઝિવ ગેમ્સ અને … Read more

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સારવણી ગામે સાતમી સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ

મહામાનવ ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ચીખલી તાલુકાના સારાવણી ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR તથા ગ્રામ પંચાયત સારવણી સંચાલિત  “સાકાર વાંચન કુટીર સારાવણી” નું લોકાર્પણ કરવામાં આવ્યું.            કાર્યક્રમનું ઉદઘાટન ડૉ. રાકેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. તથા ઊપસ્થિત સૌ મહાનુભાવોના … Read more

અજય’સ એ નવસારીમાં અત્યાધુનિક ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

સુરત: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના મીશન સાથે અજય’સના ઝડપી વૃદ્ધિ સાધતા અને વિશ્વસનીય ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR)  ચેઇને નવસારીમાં તેની અત્યાધુનિક ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધા 1.50 લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં ઉત્પાદનનો વિસ્તાર 44,000 ચોરસફૂટ જેટલો થવા પામે છે. આ ફેક્ટરીમાં કોલ્ડ કોફી, બર્ગર બન, પિઝા બ્રેડ, … Read more

ગ્રોથ સર્કલ સાથે આવકના વૈકલ્પિક અને મજબૂત સ્રોતોની રચના કરો

સુરતઃ આપણે ખૂબજ અનિશ્ચિત માહોલમાં જીવી રહ્યાં છીએ. માત્ર ત્રણ વર્ષ પહેલાં કોવિડ-19 મહામારીને પરિણામે અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો. જોકે, હવે ધીમે-ધીમે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે કર્મચારીઓની છટણી સંભવિત મંદીનો સંકેત આપી રહ્યું છે. આર્થિક અનિશ્ચિતતાઓની સૌથી વધુ અસર મધ્યમવર્ગના લોકો ઉપર વર્તાઇ છે, વિશેષ કરીને … Read more

દેગામ સ્ટેટ બેંકનું એ ટી એમ અને પાસબુક એન્ટ્રી મશીન ખોટકાઈ પડતા ગ્રાહકો પરેશાન

દેગામ કરાયા ખાતે આવેલી state bank of india ની બેન્ક બહાર મૂકવામાં આવેલું એટીએમ મશીન અને પાસબુક એન્ટ્રી મશીન અઠવાડિયામાં ચાર દિવસ બંધ હાલતમાં હોય છે જેના કારણે અહીં એન્ટ્રી પડાવવા આવનાર લોકોને ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે સાથે જ દર ત્રીજા દિવસે કેશ ખોટી પડવાની ઘટનાને લઈને એટીએમ મશીન પણ સમયાંતરે બંધ રાખવાની … Read more

નાનાપોઢા ગામે કુકણા સમાજની બીજી મિટિંગ યોજાઈ

નાનાપોઢા ગામે કુકણા સમાજની બીજી મિટિંગ યોજી જેમાં રાષ્ટ્રીય મહાસંમેલન નાદુરી ખાતે યોજાવાનું છે ત્યા પહોંચવા માટે ખુબ ઉત્સાહ જોવા મળે છે જેની વિગતવાર માહિતી કપરાડા તાલુકા કુકણા સમાજના પ્રમુખ શ્રી ડો. દિનેશભાઈ ખાડવી તથા તેની ટીમે સમજણ આપી હતી  નાનાપોઢા ગામે મલેલી મિટિંગમા આર્થિક ભંડોળ એકત્ર કરવા માટે શરુઆત કરવામા આવી હતી જેમા અગિયાર … Read more

error: Content is protected !!