ધરમપુર પાલિકાના લોગોમાં હવે રાજ્યા રોહણ ગેટના સિમ્બોલનો સમાવેશ થશે

On: April 28, 2023 3:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • રાજ્યા રોહણ ગેટને સો વર્ષ પૂર્ણ થતાં ધરમપુરની જનતા ને નવી ભેટ

ધરમપુર નગર બહાર સને 1923 માં તૈયાર થયેલ રાજ્યા રોહણ ગેટ ને 100 વર્ષ પૂર્ણ થતાં પાલિકા દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમ યોજી રાજવી વંશના વંશજો ને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા એ સ્ટેજ ઉપર થી જાહેરાત કરી કે ધરમપુર પાલિકાનો જૂનો લોગો માં જે ટાવર બિલ્ડીંગ હતું તેના સ્થાને હવે ત્રણ દરવાજા એટલે કે રાજ્યા રોહણ ગેટ ના સિમ્બોલ ને સ્થાન આપવામાં આવશે જે અંગે કામગીરી ને પરવાનગી મળી ચુકી છે

આજે આ કાર્યક્રમ દરમ્યાન રાજવી વંશજો ને સાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!