Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર કોઠી ફળીયા થી વરલી મટકાનો જુગાર રમતા 4 ઝડપાયા

On: April 29, 2023 4:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર કોઠી ફળીયા વિસ્તારમાં ધરમપુર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ આલા અને માણસો જુગાર પ્રવૃત્તિ અંગે રેઇડ કરવા નીકળ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે કોઠી ફળીયા ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોય પોલીસે રેઇડ કરતા વરલી  મટકા નો જુગાર રમતા રમાડતા હોય સ્થળ ઉપર થી 4 ઈસમો દિપક ઉર્ફે કાળિયો ભીખુ માછી, આકાશ રામુ દાંતાણી , ભરત અરવિંદ દાંતાણી, ટોફીક રફીક મેમણ ની અટકાયત કરી સ્થળ ઉપર થી રોકડ રૂપિયા 2500 આકાશ દાંતાણી પાસે થી મોબાઈલ 3500 રૂપિયા મળી 6000 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે લઈ જુગાર ધરાની કલમ 12 એ મુજબ ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!