કપરાડા ખૂટલીમાં જુગાર રમતા 4 શકુની ઝડપાયા

On: September 1, 2022 6:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓનાં સુચના અનુસંધાને નાનાપોંઢા PSI શ્રી એમ.કે.ભિંગરાડિયા નાઓના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પોસ્ટે નો સ્ટાફ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલિંગ માં હતા દરમ્યાન HC ગૌતમભાઇ કાળુભાઇ નાંઓને મળેલ બાતમીના આધારે ખુટલી પટેલ ફળીયા માં રાજેશભાઈ ની દુકાન પાછળ જુગાર રમતા ૪ આરોપીઓ
સતીશ મંગલભાઈ ભોંયા રહે પાનસ,વસંત શંકર વાઘેરા ખૂટલી પટેલ ફળીયા,વૈચન રામાં ભોંયા પાનસ ભંડાર ફળીયા,કાળું બાબલાભાઈ બિરારી ખુટલી પટેલ ફળીયા ને રોકડ રૂપિયા ૧,૪૯૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!