મોટર કારમાં પાછળ બેસેલા લોકોએ પણ સીટબેલ્ટ બાંધવાનો રહેશે ફરજિયાત

On: September 7, 2022 5:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હાલમાં જ નેશનલ હાઇવે નંબર 848 મુંબઈ થી અમદાવાદ વચ્ચે ટાટાના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારણે અકસ્માત કર્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા કેન્દ્રીય મંત્રી નીતિન કરીએ તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે હવે હાઇવે ઉપર પસાર થતી કારમાં સવાર પાછળ બેસેલા વ્યક્તિઓએ પણ સીટબેલ્ટ ફરજિયાત પહેરવો પડશે જેની પાછળનું કારણ છે કે લોકોને હાઈવે ઉપર પસાર થતી વખતે સુરક્ષા જરૂરી છે પોલીસ વારંવાર તેઓને આરટીઓના નિયમોનું પાલન કરવાનું કહે છે પરંતુ લોકો તેને મજાક કરતા હોય છે ત્યારે ગતરોજ થયેલી સાયરસ મિસ્ત્રીની કારણે અકસ્માત ફલિત થયું છે કે સાયરસ મિસ્ત્રીએ સીટબેલ્ટ નહોતો બાંધ્યો તેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું છે ત્યારે હવે આગામી દિવસમાં હાઇવે ઉપરથી પસાર થતી કારમાં પણ પાછળ બેસેલા લોકોએ સીટબેલ્ટ બાંધવાનું ફરજિયાત બનશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!