ઉમરસાડી દેસાઈવાડ ખાતે ગણેશજીને 56 ભોગ ધરાવાયો

On: September 2, 2022 4:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ભગવાન વિઘ્નહર્તાને 56 ભોગ

અનાવિલ સમાજ ઉમરસાડીની મહિલાઓ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરવામાં આવે છે જે પૈકી  આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઉમરસાડી અનાવિલ ઉત્કર્ષ મંડળ દ્વારા 5 દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે 5 દિવસ દરમ્યાન આરતી તેમજ પૂજા કરી વિઘ્નહર્તા દેવને રીઝવવા પ્રયાસ કરાય છે જોકે આજે વિઘ્નહર્તા ને પ્રસન્ન કરવા માટે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો તમામ મહિલા ઓ દ્વારા પોતાના હાથે બનાવેલી 56 વાનગીઓ બાપને ધરવામાં આવી હતી રવિવારના રોજ વિસર્જન યાત્રા નીકળશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!