અરણાઇ આંગળવાડી પાછળ શ્રાવણીયો જુગાર રમતા 6 શકુની ઝડપાયા

On: August 20, 2022 7:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
જુગાર રમતા ઝડપયેલા ઈસમો

પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓનાંહુકમ સૂચના મુજબ નાનાપોંઢા PSI ભિંગરાડિયા સાહેબનાઓનાં માર્ગદર્શન હેઠળ HC ગૌતમભાઈ કાળુભાઈ નાઓને મળેલ બાતમીના આધારે નાનાપોંઢા પોસ્ટે વિસ્તાર માં શ્રાવણિયો આઠમનો જુગાર રમતા આરોપી ઓ પકડાયા જેઓના વિરૂદ્ધમાં જુગાર ધારાની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અરણાઇ , ચીંચપાડા ફળીયા આંગણવાડીની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા , ગેરકાયદેસર હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડતા હતાજેમાં દાવ પરના રૂપીયા ૫૨૦ / – તેમજ પકડાયેલ ઇસમની અંગઝડતીમાંથી મળી નાવેલ રોકડા રૂપિયા ૨,૮૨૦ / -મળી કુલ્લે રૂ .૩,૩૪૦ / – ના મુદ્દામાલ સાથે હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા 

વસનભાઇ ગવનાભાઇ સાપટા ઉ.વ .૩૦ રહે . અરણાઇ નિંબારપાડા ફળીયા , તા.કપરાડા , જી.વલસાડ, પરાગભાઇ સામજીભાઇ વાંક ઉ.વ .૩૧ રહે . અરણાઇ , ચીંચપાડા ફળીયા , તા.કપરાડા , જી.વલસાડ , દિલીપભાઇ ગાંડાભાઇ ભોયા ઉ.વ .૩૪ રહે . અરણાઇ , નિંબારપાડા ફળીયા , તા.કપરાડા , જી.વલસાડ, કરશનભાઇ બચુભાઇ વળવી ઉ.વ .૩૬ રહે . અરણાઇ , ચીંચપાડા ફળીયા , તા.કપરાડા , જી.વલસાડ, અરવિંદભાઇ છગનભાઇ પટારા ઉ.વ .૩૦ રહે . અરણાઇ , ખોરી ફળીયા , તા.કપરાડા , જી.વલસાડ , છગનભાઇ દેવજીભાઇ ઢાંઢર ઉ.વ .૩૫ રહે . અરણાઇ , નિંબારપાડા ફળીયા તા.કપરાડા , જી.વલસાડ પકડાય જતા નાનાપોઢા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!