વાપી રેલવેઓવર બ્રિજ ઉપર રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત એક ઘાયલ

On: August 17, 2022 10:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણ તરફના છેડે આઇસર ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત એક કલાક રહ્યો ટ્રાફિક જામ

અકસ્માત

પૂર્વ પશ્ચિમને જોડતા ટ્રાફિકના ભારણ વચ્ચે જૂજતા રહેતા રેલવે ઓવર બ્રિજ ઉપર આજે બપોરે એક આઇસર ટેમ્પો નંબર જી જે જી જે 15 એ વી 0627 દમણ તરફ જતા ઓવર ટેક કરવા જતાં સામે આવી રહેલી રિક્ષા નંબર જી જે 15 એ યુ 9493 માં ધડાકા ભેર અથડાયા બાદ બ્રિજની દીવાલ ભટકાયો હતો

રિક્ષાને લીધી અડફતે

સદનસીબે ટેમ્પો બ્રિજની દીવાલ તોડી નીચે ન પટકાયો નહિ તો મોટી હોનારત સર્જાઈ હોત ઘટનામાં રીક્ષા ચલાકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પીએસ સી ચલા ખાતે લઈ જવાયો ઘટના બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો હોમગાર્ડ અને પોલિસ આવી પહોંચતા બન્ને વાહનોને બ્રિજની નીચે ખસેડાયા હતા જે બાદ ટ્રાંફિક રાબેતા મુજબ શરૂ થયો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!