Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સદગુરુધામ બરૂમાળ આશ્રમશાળામાં મુંબઈથી આવેલ દાતાઓએ અમૃત મહોત્સવ ઉજવ્યો.

On: August 17, 2022 3:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
750 દીકરીઓ માટે મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ ના પ્રેસિડેન્ટ બીજલ જગડ - થાણે ડીસ્ટ્રાઇક્ટ, મહેન્દ્રભાઈ નાગડા અને કિરીટભાઈ મોરવાડીયા તરફથી ૭૫૦ દીકરીઓ માટે કુર્તી સેટ અને 1600 સાબુનું વિતરણ કરાયું
બીજલ બેન દ્વારા કરાયું વિતરણ

બરૂમાળ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી  750 દીકરીઓ માટે મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ ના પ્રેસિડેન્ટ બીજલ જગડ – થાણે ડીસ્ટ્રાઇક્ટ, મહેન્દ્રભાઈ નાગડા અને કિરીટભાઈ મોરવાડીયા તરફથી ૭૫૦ દીકરીઓ માટે કુર્તી સેટ અને 1600 સાબુ આપવામાં આવ્યા હતા. ગૃહમાતા ક્રિષ્ના બેન આનંદ વક્યત કર્યો હતો અને પવિત્ર માસ શ્રાવણ અને સાથે સોનામાં સુગંધ ૭૫ વર્ષ આઝાદી નો અમૃત મહોત્સવ આ બંને પર્વને ધ્યાનમાં રાખી આ આયોજન થયું અને સમગ્ર આશ્રમ શાળામાં સ્થાયી દીકરીઓ માટે ખૂબ જ આનંદ એન્ડ ઉમળકાની વાત છે એવું એમેણે જણાવ્યું હતું. માધ્યમિક શાળાનાં આચાર્ય શૈલેષ પટેલ પણ મુંબઈના દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. 

વિધાર્થીઓના મુખે આનંદ જોવા મળ્યો

મહત્વનું છે કે મુંબઈના દાતા શ્રી ઓ દ્વારા ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ ગામોમાં સમયાંતરે સામાજિક શૈક્ષણિક આરોગ્ય લાગતી વિવિધ પ્રવૃતિઓમાં બનતી તમામ મદદ પુરી પાડવામાં આવે છે ત્યારે આજે સદગુરુ ધામ બરૂમાળ ખાતે વિધાર્થીનિઓ ને આપવામાં આવેલ ચીજ વસ્તુઓને લઈ તેમના મુખે અનેરો આનંદ અને ઉત્સાહ જોવા લાયક હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!