ગુલાબ રોહિત દ્વારા દપાડા રોહિત ફળિયામાં હરિત સંદેશ

On: August 17, 2022 10:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રહીશોને ફળો સહિત  વૃક્ષોનાઓનું ગ્રીન કિટ વિતરણ સાથે વૃક્ષારોપણ કર્યો

ફળો અને વૃક્ષના છોડનું વિતરણ

સેલવાસ. સમાજસેવી ગુલાબભાઈ રોહિત આજે દપાડા રોહિત ફળિયામાં હરિત સંદેશ બુલંદ કર્યો. જંગલ ખાતાનાં સંયુક્ત ઉપક્રમે ગુલાબ રોહિતે દપાડા ફૉરેસ્ટર બાલુભાઇ રોહિત સાથે દપાડા રોહિત ફળિયાનાં રહીશોને આંબાની કલમો, જાંબુ, લીંબુ, જમરૂદ, સાગ, બાંબૂ, કાડીલિમ્બડા,કેળા સહિતનાં પૌધાઓનું ગ્રીન કિટ વિતરણ કર્યો હતો. ભારત સરકારનાં શિપિંગ કૉર્પોરેશનનાં ડિરેક્ટર ગુલાબ રોહિત, ફૉરેસ્ટર બાલુભાઇ રહીશો સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ સંદેશ બુલંદ કર્યો. ગુલાબ રોહિત, ફૉરેસ્ટર બાલુભાઇએ લોકોને પૌધાઓનું સાર સંભાળનું માર્ગદર્શન પણ આપ્યો હતો. ગુલાબ રોહિતે અગાઉ ૨જી આગસ્ટે નરોલી રોહિત ફળિયામાં ‘ લાઇફ એન્ડ વી પ્રોટેસ્ટ’ ના સંયુક્ત ઉપક્રમે આંબા, બાંબૂ સહિતનાં પૌધાઓ વિતરણ સાથે વૃક્ષારોપણ પણ કર્યો હતો.ગુલાબ રોહિતનું કહેવાનો છે કે વનો દાનહની ઓળખ છે. વઘુમાં વઘુ વૃક્ષારોપણ કરી દાનહનાં આ ઓળખ જાળવી રાખવાની જરૂર છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!