Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રાજકોટ: “રાઈટ ટુ એજ્યુકેશન” માટે એકમાત્ર દીકરી હોવાના મહાપાલિકા પ્રમાણપત્ર આપશે

On: March 23, 2022 10:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર

રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શપુષ્કર પટેલે  જણાવ્યું છે કે, રાજ્ય સરકારશ્રીની યોજના “રાઈટ ટુ એજ્યુકેશન” મુજબ કોઈ પણ પરિવારમાં એકમાત્ર દીકરી હોય તેને શાળામાં પ્રવેશમાં અગ્રીમતા આપવામાં આવશે. આ માટે એક દીકરી હોવા અંગેનું પ્રમાણપત્ર જરૂરી છે. 

આ પ્રમાણપત્ર મેળવવામાં નગરજનોને સરળતા રહે તે માટે પરિવારમાં એકમાત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, અને વેસ્ટ ઝોન કચેરીના સીટી સિવિક સેન્ટર ખાતે આપવામાં આવશે. જે માટેનું નિયત ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in માં ફોર્મ્સ મેનુમાં જન્મ મરણ(BIRTH & DEATH) માંથી મળી રહેશે અને નિયત નમૂનાનું સોગંદનામું સાથે રજુ કરવાનું રહેશે.

આ સોગંદનામા સહિતનું ફોર્મ ભરી તેની સાથે બાળકનો જન્મનો દાખલો, માતા- પિતાના આધારકાર્ડ અને રાશનકાર્ડ જોડી અરજી આપવાની રહેશે. આ કામગીરી તા.24/03/2022 ગુરુવારથી શરૂ કરવામાં આવશે. વિશેષ માહિતી અર્થે જન્મ મરણ વિભાગના સુપ્રિટેન્ડેન્ટનો સંપર્ક કરવાનો રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!