Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

યુવકે યુવતીને સગાઈ કરવા માટે દબાણ કર્યું અને એસિડ એટેકની ધમકી આપી

On: March 23, 2022 10:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર 

ફરી એક વખત એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકીની ઘટના સામે આવી છે. આરોપી યુવકે યુવતીને પોતાની સગાઈ કરવા માટે દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી. આરોપી યુવકે યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે સગાઈ નહીં કરે તો તને આખી દુનિયા સામે બદનામ કરી નાખીશ અને તુ અને તારી બહેન ખરાબ ધંધા કરે છે તેવું બધાને કહી દઈશ અને તું ક્યાંય પણ મળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ. 

આ ઘટનાની વિગત એવી છે કે, વર્ષા બહેન નામની યુવતી જે ઓરક્સ્ટ્રા તથા સિંગિગમાં ઓર્ડર પ્રમાણે જાય છે. એક વર્ષ પહેલા તેમના જ સમાજનો યુવક કિશન સાથે સગાઈની વાત ચાલતી હતી તેથી તેઓએ એકબીજાના પરિચય માટે મોબાઈલ નંબરની આપ-લે કરી અને વાતચીત કરી હતી પરંતુ તેમને છોકરો પસંદ ન આવતા વર્ષાએ ફોન કરીને સગાઈ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ કિશન પાસે વર્ષોનો મોબાઈલ નંબર હતો. 

નરોડા વિસ્તારમાં રહેતા વર્ષા બહેને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે જ્યારે તે ઘરે હાજર હતી ત્યારે અરવલ્લીના યુવક(કિશન)નો ફોન આવ્યો હતો અને તેમણે ફોનમાં કહ્યું કે, તુ હવે મારી સાથે વાત નથી કરતી અને મારી સાથે સગાઈ કરવાની ના પાડે છે તેથી જો તું મારી સાથે સગાઈ નહીં કરીશ તો તને આખી દુનિયામાં બદનામ કરી નાખીશ અને તું તથા તારી બહેનો ખરાબ ધંધા કરે છે તેવું બધાને જણાવી દઈશ અને તું ક્યાંય પણ મળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ. આ સાંભળીને યુવતી ડરી ગઈ હતી અને તેણે ફોન કટ કરી નખ્યો અને કિશનનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ કિશને યુવતીના પિતા વિજયભાઈને ફોન કર્યો હતો અને તેમને કહ્યું કે, જો તમે તમારી દીકરીની સગાઈ મારી સાથે નહીં કરાવો તો હું વર્ષા તથા તમને બધાને જાનથી મારી નખીશ એમ કહીને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. તેમજ હું કાલે તમારા ઘરે આવું છું. જો યુવતી ક્યાંય પણ દેખાશે તો તેના પર એસિડ નાંખીને મારી નાંખીશ અને હું પણ મરી જઈશ. યુવતીના પિતાએ ફોન કટ કરી નાખ્યો હતો. 

આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!