પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ ઉપર પ્રમુખ ભાજપના ખોળે બેસી જતા આદિવાસી સમાજ ભારે રોષ 

On: March 28, 2022 2:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ ખાતે કેબિનેટ મંત્રી ની અધ્યક્ષતા માં આયોજિત પત્રકાર પરિષદ માં પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિ ના પ્રમુખ ઉપ પ્રમુખ બેસી જઈ સરકાર ના મંત્રી ઓ એ સાચી દિશા બતાવી હોવાનું જણાવ્યું અને કોંગ્રેસ ના કેટલાક નેતા ડેમ ને નામે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો જે બાબત ની જાણકારી પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિના મંત્રી ને થતા તેનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં પ્રમુખ મંત્રી વેચાઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે તો બીજી તરફ સમગ્ર બાબત ની જાણકારી પૈખેડ ડેમ સમિતિ ના લોકો ને થતા ધરમપુર ના ગુંડિયા ગામે તાત્કાલિક સભા યોજાઈ જેમાં ભાજપ ના ખોળે બેસેલા પ્રમુખ ઉપ પ્રમુખ નો ભારે રોષ સાથે તેમણે પદ ઉપર થી હટાવવા ની માંગ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!