કચ્છમાં ખેલ મહાકુંભ : બાવીસ રમતોમાં દોઢ લાખ ખેલાડી રમશે
[ad_1] ભુજ, ગુરૃવાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રારંભ ૧૧માં ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લાના કુલ ૧.૪૫ લાખ ખેલાડીઓએ વિવિાધ ૩૦ રમતોમાં પોતાનું કૌવત બતાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા રમતગમત કચેરી અને સીનીયર કોચ પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ તેમજ કચ્છ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિના સંયુકત સંકલનાથી ચાલી રહેલા ખેલમહાકુંભમાં ૫૯૪૮૫ મહિલા અને ૮૬૪૬૧ પુરૃષ … Read more




