Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત આદિવાસી ધારાસભ્ય નું પ્રતિનિધિ મંડળના દિલ્હી માં થશે ધામાં, વડા પ્રધાન ને ભાજપના અગ્રણી મંત્રી ધારાસભ્ય ડેમ મુદ્દે રજુઆત કરશે 

On: March 26, 2022 11:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નર્મદા તાપી રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ધરમપુર અને કપરાડા વિસ્તારમાં હજારોની જનમેદની સાથે વિરોધ રેલી યોજ્યા બાદ ગાંધીનગરમાં પણ ગઈકાલે ભજન જનમેદની વચ્ચે કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ જોકે આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષે સળવળાટ શરૂ થયો છે અને ડેમ નો મુદ્દો બંને પક્ષને ચૂંટણીમાં નડી શકે એમ હોય સમાજની પડખે રહેવાના બંને પક્ષો દાવા કરી રહ્યા છે

ત્યારે ધરમપુર-કપરાડા સહિતના આદિવાસી વિસ્તારના ધારાસભ્ય નું પ્રતિનિધિમંડળ ડેમ મુદ્દે આગામી દિવસમાં દિલ્હી ખાતે પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર બાબતથી વાકેફ કરશે જોકે આજે કપરાડાના ખૂટલી ખાતે આયોજિત એક ખેડૂતોના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપરથી બોલતા પાણી પુરવઠા અને નર્મદા કલ્પસર વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે ૫૦૦ કરોડ રૂપિયા નાના-મોટા ચેકડેમ બનાવવા માટે નક્કી કર્યા છે વળી કેટલાક લોકો ચૂંટણી નજીક આવતા આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જેનાથી સાવધ રહેવા ચેતવણી આપી છે વળી કપરાડામાં કોઈ એવા રિવર લિંક ને લગતા મોટા ડેમ બનનાર નથી તેવું પણ તેમણે કહ્યું છે 
મહત્વનું છે કે નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં નર્મદા તાપી રિવર લિંક અંગેની રજૂઆત બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ ના પટ્ટા માં હોબાળો અને વિરોધ જોવા મળ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવવાની સાથે દરેક પક્ષો પોતપોતાના રોટલા શેકવા તૈયાર થઈ ચૂક્યા છે જોકે વિકટ પ્રશ્ન એ છે કે આદિવાસી સમાજની પડખે ડેમ મુદ્દે કોણ ઊભું રહેશે કારણકે આગામી દિવસમાં ધારાસભ્યનું એક પ્રતિનિધિમંડળ ડેમ બાબતે ચર્ચા કરવા અંગે અને સ્પષ્ટતા બાબતે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મળવા જશે એવી ચર્ચાઓ ઉઠી રહી છેજે અંગે આવતી કાલે વલસાડ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ નું આયોજન બપોરે કરવામા આવશે એવું મંત્રી જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!