અમદાવાદના તૂટેલા રસ્તાઓ મામલે કોંગ્રેસનું મ્યુનિ.કચેરીએ હલ્લાબોલ
[ad_1] અમદાવાદ,ગુરુવાર,3 ફેબ્રુ,2022 અમદાવાદ શહેરના રોડ મામલે હાઈકોર્ટ દ્વારા ઝડપથી રોડ રીસરફેસ કરવા આદેશ અપાયો છે.આમ છતાં રોડની કામગીરી ૪૦ ટકા સુધી કરાઈ હોવાથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરીએ દેખાવ-સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી મેયરને તાકીદે રોડની કામગીરી પુરી કરવા આવેદનપત્ર અપાયુ હતું.કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા કોર્પોરેટરો સામે પક્ષ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે એમ … Read more




